Gujarat · 2023 · Act 2

The Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023

In forceFull text

This Act is not split into sections here yet, so this is the full text read from its official PDF. Older scans can carry reading errors: check the PDF before you quote it, and for tables and schedules.

Extra No. 98 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXIV ] FRIDAY, MARCH 3, 2023 / PHALGUNA 12, 1944 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩જી માિચ, ૨૦૨૩ તારીખઃ ૩જી માર્ચ, ૨૦૨૩િા ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સિ ૨૦૨૩િા ગુજરાત અનધનિયમ ક્રમાંકઃ ૨-િો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારાં પ્રચસદ્ધ કયો છે. વી. એિ. શેખ, સરકારના નાયબ સચિવ. IX Ex.-98 98-1 98-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 98-3 GUJARAT ACT NO. 2 OF 2023. THE GUJARAT PUBLIC EXAMINATION (PREVENTION OF UNFAIR MEANS) ACT, 2023. ગુજરાત ચવધાનમાંડળના નીિેના અચધચનયમને રાજ્યપાલે સન ૨૦૨૩ના માિચ મચિનાની ૨-જી તારીખે અનુમચત આપી િોવાથી, તે, આથી, સવે લોકોની જાણ સારાં પ્રચસદ્ધ કરવામાાં આવે છે. કે. એમ. લાલા, ગુજરાત સરકારના સચિવ, વૈધાચનક અને સાંસદીય બાબતોનો ચવભાગ. GUJARAT ACT NO. 2 OF 2023. AN ACT to prevent unfair means and leakage of question paper in public examination and to provide for matters connected therewith or incidental thereto. સિ ૨૦૨૩િો ગુજરાત અનધનિયમ ક્રમાંક: ૨. (રાજ્યપાલની અનુમચત મળ્યા પછી, સન ૨૦૨૩ના માિચ મચિનાની ૩જી તારીખે “ગુજરાત સરકારી રાજપત્ર”માાં (અાંગ્રેજીમાાં) પ્રથમ પ્રચસદ્ધ કરેલો.) જાહેર પરીક્ષામા ંથતી ગેરરીનત અિ ેપ્રશ્નપત્ર ફૂટી જતું અટકાવવા અિ ેતેિી સાથે સંકળાયેલી અથવા તેિે આિુષંનગક બાબતો માટેિી જોગવાઈ કરવા બાબત અનધનિયમ. આથી, ભારતના ગણરાજ્યના િુાંમોતેરમા વર્ચમાાં નીિનેો અચધચનયમ કરવામાાં આવે છે :- ૧. (૧) આ અચધચનયમ ગુજરાત જાિેર પરીક્ષા (ગેરરીચત અટકાવવા બાબત) અચધચનયમ, ૨૦૨૩ કિેવાશે. (૨) તે, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી નક્કી કરે તેવી તારીખે અમલમાાં આવશે. ૨. આ અચધચનયમમાાં, સાંદભચથી અન્યથા અપેચક્ષત ન િોય, તો- (ક) ‘‘જાિેર પરીક્ષા યોજવી’’ એટલે અને તેમાાં પ્રશ્નપત્રો તૈયાર કરવા, છપાવવા, દેખરેખ રાખવી, કોડડાંગ કરવુાં, કાયચવાિી કરવી, ચવતરણ કરવુાં, પડરણામનુાં મ ૂ્લયાાંકન કરવુાં, જાિેરાત કરવી વગેરનેો સમાવેશ થાય છે; (ખ) ‘‘પરીક્ષાથી’’ એટલે પરીક્ષા સત્તામાંડળ દ્વારા જાિેર પરીક્ષામાાં ઉપસ્થથત થવા માટે પરવાનગી આપવામાાં આવી િોય તે વ્યચિ અને તેમાાં જાિેર પરીક્ષામાાં તેના વતી લચિયા તરીકે કામ કરવા અચધકૃત કરવામાાં આવી િોય તેવી વ્યચિનો સમાવેશ થાય છે; (ગ) ‘‘પરીક્ષા સત્તામાંડળ’’ એટલે અનુસ ચિમાાં ચનડદિષ્ટ કયાચ પ્રમાણેનુાં પરીક્ષા સત્તામાંડળ અથવા રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી ચનડદિષ્ટ કરે એવુાં અન્ય સત્તામાંડળ; (ઘ) ‘‘પરીક્ષા કેન્ર’’ એટલે જાિેર પરીક્ષા યોજવા માટે પરીક્ષા સત્તામાંડળ દ્વારા ચનડદિષ્ટ કરવામાાં આવે તેવા થથળો; (િ) ‘‘તપાસણી ટીમ’’ એટલે કોઈ પરીક્ષા કેન્ર તપાસવા માટે પરીક્ષા સત્તામાંડળ દ્વારા અચધકૃત કરવામાાં આવેલી વ્યચિઓ; ટ ંકી સંજ્ઞા અિે આરંભ. વ્યાખ્યા. 98-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX (છ) ‘‘સાંગડિત ગુનો’’ એટલે ગેરકાયદે લાભ માટે સચિયારાં ચિત આગળ વધારવા અથવા તેને પ્રોત્સાિન આપવા માટે ગેરરીચત આિરતી વ્યચિ અથવા વ્યચિઓના સમ િ દ્વારા કરવામાાં આવતી ગેરકાયદેસર પ્રવૃચત; (જ) ‘‘જાિેર પરીક્ષા’’ એટલે અનુસ ચિમાાં ચનડદિષ્ટ કયાચ પ્રમાણેના પરીક્ષા સત્તામાંડળ દ્વારા યોજવામાાં આવતી અથવા ખાંડ (ગ) િેિળ રાજ્ય સરકાર ચનડદિષ્ટ કરે તેવા અન્ય સત્તામાંડળ દ્વારા યોજવામાાં આવતી અન્ય પરીક્ષા; (ઝ) ‘‘અનુસ ચિ’’ એટલે આ અચધચનયમ સાથે જોડેલી અનુસ ચિ; (ટ) ‘‘રાજ્ય સરકાર’’ એટલે ગુજરાત સરકાર; (િ) ‘‘દેખરેખ (સુપરવાઇઝરી) કમચિારીવગચ’’માાં જાિેર પરીક્ષા યોજવા માટે પરીક્ષા સત્તામાંડળ દ્વારા અચધકૃત કરવામાાં આવેલી વ્યચિઓનો સમાવેશ થાય છે; (ડ) ‘‘ગેરરીચત’’માાં,- (૧) પરીક્ષાથી સચિત કોઈ વ્યચિના સાંબાંધમાાં, (ક) ખોટુાં નામ ધારણ કરવુાં અથવા (પ્રશ્નપત્ર) ફોડવુાં અથવા ફોડવાનો પ્રયત્ન કરવો અથવા ફોડવાનુાં કાવતરાં કરવુાં; અથવા (ખ) અનચધકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવુાં અથવા મેળવવાનો પ્રયત્ન કરવો અથવા કબજો લેવો અથવા કબજો લેવાનો પ્રયત્ન કરવો; અથવા (ગ) અનચધકૃત રીતે પ્રશ્નપત્ર િલ(solve) કરવુાં અથવા િલ કરવાનો પ્રયત્ન કરવો અથવા િલ કરવા મદદ માાંગવી અથવા િલ કરવા મદદ કરવાનો સમાવેશ થાય છે; (૨) પરીક્ષાથી ચસવાયની કોઈ વ્યચિના સાંબાંધમાાં, જાિેર પરીક્ષામાાં નાણાકીય અથવા ગેરકાયદે લાભ માટે, ગમે તે કોઈ રીતે પરીક્ષાથીન ે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદ કરવાનો સમાવેશ થાય છે. ૩. કોઈપણ વ્યચિએ, કોઈ જાિેર પરીક્ષામાાં અથવા જાિેર પરીક્ષા યોજવામાાં ગેરરીચત કરવી અથવા આિરવી જોઈશે નચિ. ૪. જાિેર પરીક્ષા દરચમયાન, પરીક્ષાથી, કોઈ વ્યચિ પાસેથી પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે અથવા ગમ ે તે કોઈ થવરૂપે કોઈ લેચખત, રેકોડચ કરેલી, નકલ કરેલી અથવા છપાવેલી સામગ્રીની મદદ લે અથવા કોઈ અનચધકૃત ઇલેક્ટ્રોચનક અથવા યાાંચત્રક સાધન અથવા ઉપકરણનો ઉપયોગ કરે, તો તેને, પરીક્ષા સત્તામાંડળ પાસે ચનણચય માટે મોકલવો જોઈશે અને આવા ડકથસામાાં, પરીક્ષા સત્તામાંડળનો ચનણચય આખરી ગણાશે. ૫. જાિેર પરીક્ષા યોજવામાાં તેની ફરજોની રૂએ અચધકૃત કરવામાાં આવેલી કોઈપણ વ્યચિએ, પ્રશ્નપત્રોને ખોલવા અને તેના ચવતરણ માટે નક્કી કરવામાાં આવેલા સમય પિેલાાં- (ક) આવુાં પ્રશ્નપત્ર અથવા તેનો કોઈ ભાગ અથવા તેની નકલ ખોલવી, ફોડવી અથવા મેળવવી જોઇશે નચિ અથવા તેને મેળવવા, કબજો લેવા અથવા િલ કરવાનો પ્રયત્ન કરવો જોઇશે નચિ; અથવા (ખ) આવી ગોપનીય માચિતી, આવા પ્રશ્નપત્રને સાંબાંચધત િોય અથવા તેના સાંદભચમાાં િોય, ત્યારે કોઈ વ્યચિ અથવા પરીક્ષાથીને, કોઈ ગોપનીય માચિતી આપવી જોઇશે નચિ અથવા આવી ગોપનીય માચિતી આપવાનુાં વિન આપવુાં જોઈશે નચિ. ગેરરીનત કરવા અથવા આર્રવાિે અટકાવવા બાબત. પ્રશ્નપત્રિો અિનધકૃત કબજો લેવા અિે (તે) જાહેર કરવા બાબત. પરીક્ષાથીએ મેળવેલી અિનધકૃત મદદ બાબત. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 98-5 ૬. તેની (કોઇ વ્યચિની) ફરજોની રૂએ કાયદેસર રીતે અચધકૃત કરવામાાં અથવા પરવાનગી આપવામાાં આવી ન િોય તેવી કોઇપણ વ્યચિએ, પ્રશ્નપત્રોના ચવતરણ માટે નક્કી કરવામાાં આવેલા સમય પિેલાાં– (ક) કોઇ થવરૂપે આવા પ્રશ્નપત્ર અથવા ઉત્તરવિી અથવા ઓએમઆર (OMR) શીટ અથવા તેનો કોઇ ભાગ અથવા તેની નકલ મેળવવી જોઇશે નચિ અથવા મેળવવાનો પ્રયત્ન કરવો જોઇશે નચિ અથવા તેનો કબજો લેવો જોઇશે નચિ; અથવા (ખ) આવા પ્રશ્નપત્રને લગતી િોવાનુાં અથવા તેમાાંથી મેળવેલી િોવાનુાં અથવા તે પ્રશ્નપત્રને લાગુ પડતી િોવાનુાં પોતે જાણતી િોય અથવા તેમ માનવાને કારણ િોય તેવી માચિતી આપવી જોઇશે નચિ અથવા આપવા માટે રજ કરવી જોઇશે નચિ. ૭. તેની (કોઇ વ્યચિની) ફરજોની રૂએ તેમ કરવા માટે પરવાનગી આપવામાાં આવી િોય, ત્યારે ત ે ચસવાય, જાિેર પરીક્ષાને લગતુાં કોઇ કાયચ સોંપવામાાં આવ્યુાં િોય અથવા તેની સાથે સાંકળાયેલી િોય તેવી કોઇપણ વ્યચિએ, અન્ય કોઇ વ્યચિને, તેને આ રીતે સોંપવામાાં આવેલા કાયચની રૂએ, તેમની જાણમાાં આવેલી િોય તેવી કોઇ માચિતી અથવા તેનો ભાગ, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, જાિેર કરવો જોઇશે નચિ અથવા જાિેર કરાવવો જોઇશે નચિ અથવા તેની જાણ કરવી જોઇશે નચિ. ૮. જાિેર પરીક્ષા અથવા જાિેર પરીક્ષા યોજવાને લગતુાં કોઇ કાયચ સોંપવામાાં આવ્યુાં ન િોય અથવા તેની સાથે સાંકળાયેલી ન િોય અથવા પરીક્ષાથી ન િોય તેવી કોઇ વ્યચિએ, પરીક્ષા કેન્રના થથળે પ્રવેશ કરવો જોઇશે નચિ. ૯. જાિેર પરીક્ષાન ેલગતુાં કોઇ કાયચ સોંપવામાાં આવ્યુાં િોય અથવા તેની સાથે સાંકળાયેલી િોય તેવી કોઇપણ વ્યચિએ, જાિેર પરીક્ષા યોજવાના િેતુ માટે, પરીક્ષા કેન્ર ચસવાયના અન્ય થથળનો ઉપયોગ કરવો જોઇશે નચિ અથવા કરાવવો જોઈશે નચિ. ૧૦. (૧) આ અચધચનયમ િેિળનો ગુનો વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારીવાળી ભાગીદારી અથવા અન્ય દ્વારા કરવામાાં આવ્યો િોય, ત્યારે ગુનો કરવામાાં આવ્યો િોય તે સમયે, વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારીવાળી ભાગીદારી અથવા અન્યનો િવાલો સાંભાળતી િોય અથવા વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારીવાળી ભાગીદારી અથવા અન્યના કાયચસાંિાલન માટે વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારીવાળી ભાગીદારી અથવા અન્યને જવાબદાર િોય તે દરેક વ્યચિ, ગુનાની દોચર્ત ગણાશે તથા તેમની ચવરદ્ધ કાયચવાિી િલાવવામાાં આવશે અને તદ્દનુસાર તેમને ચશક્ષા કરવામાાં આવશે: પરંતુ આ અચધચનયમ િેિળ કોઈ ચશક્ષાને પાત્ર િોય તેવી કોઈ વ્યચિ એમ પુરવાર કરે કે ગુનો તેની જાણ બિાર થયો િતો અને તેવો ગુનો થતો અટકાવવા માટે તેણે તમામ યોગ્ય કાળજી રાખી િતી, તો તે (વ્યચિ), આ પેટા-કલમમાાંના કોઈપણ મજકૂરથી ચશક્ષાને પાત્ર િરશે નચિ. (૨) પેટા-કલમ (૧) માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ અચધચનયમ િેિળનો કોઈ ગુનો વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારી ભાગીદારી અથવા અન્ય દ્વારા ગુનો કરવામાાં આવ્યો િોય અને તેવુાં પુરવાર કરવામાાં આવે કે વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારી ભાગીદારી અથવા અન્યના કોઈ ડડરેક્ટ્ટર, ભાગીદાર, મેનેજર, સેક્રેટરી અથવા બીજા અચધકારીની સાંમચતથી અથવા મ કસાંમચતથી ગુનો કરવામાાં આવ્યો છે અથવા તેમના પક્ષે થયેલી કોઈ બેદરકારીના કારણે થયો છે, ત્યારે આવા ડડરેક્ટ્ટર, ભાગીદાર, મેનેજર, સેક્રેટરી અથવા બીજા અચધકારી પણ તે ગુના માટે દોચર્ત ગણાશે અન ે તેમની સામે કાયચવાિી િલાવવામાાં આવશે અને તદ્દનુસાર તેમને ચશક્ષા કરવામાાં આવશે. પરીક્ષા કાયચ સોંપવામાં આવ્યંુ હોય અથવા તેિી સાથે સંકળાયેલી હોય તેવી કોઇ વ્યનિ દ્વારા પ્રશ્નપત્ર ફૂટી જતું અટકાવવા બાબત. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પર પ્રનતબંધ બાબત. પ્રશ્નપત્ર અિે ઉત્તરવહી અથવા ઓએમઆર (OMR) શીટિો કોઇ સ્વરૂપે અિનધકૃત કબજો લેવા અથવા (તે) જાહેર કરવા બાબત. વ્યવસ્થાપક મંડળ, સંસ્થા અથવા અન્દ્ય દ્વારા કરવામાં આવતા ગુિા બાબત. જાહેર પરીક્ષા માટે, પરીક્ષા કેન્દ્ર નસવાયિા કોઇ સ્થળિો ઉપયોગ િનહ કરવા બાબત. 98-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX ૧૧. જાિેર પરીક્ષા યોજવા માટે જેનો ઉપયોગ કરવામાાં આવી રહ્યો િોય તે સાંથથાના વ્યવથથાપક માંડળમાાં અથવા કમચિારીવગચમાાં િોય તેવી કોઇપણ વ્યચિ અથવા જાિેર પરીક્ષાન ેલગતુાં કોઇ કાયચ સોંપવામાાં આવ્યુાં િોય તેવી કોઇપણ વ્યચિએ, જાિેર પરીક્ષામાાં, પરીક્ષાથીને ગેરરીચત આિરવામાાં કોઇ મદદ અથવા સિાય પ રી પાડવી જોઇશે નચિ. ૧૨. (૧) ગેરરીચત આિરનાર કોઇ પરીક્ષાથી, ત્રણ વર્ચની મુદતની સુધીની કેદની ચશક્ષા અને એક લાખ રૂચપયાથી ઓછા નચિ તેટલા દંડને પાત્ર પણ થશે અને દંડની િુકવણી કરવામાાં િ ક થાય તેવા ડકથસામાાં, આવા પરીક્ષાથીને, ફોજદારી કાયચરીચત અચધચનયમ, ૧૯૭૩ની જોગવાઇઓ અનુસાર કેદની ચશક્ષા પણ થશે. (૨) કોઇ વ્યચિ, તપાસણી ટીમના કોઇ સભ્ય, દેખરેખ (સુપરવાઇઝડર) કમચિારીવગચ, પરીક્ષા સત્તામાંડળ, અચધકારી અથવા પરીક્ષા સત્તામાંડળ દ્વારા ચનમાયેલી વ્યચિન ેફરજ બજાવવા માટે અથવા કોઇ પરીક્ષા કેન્રમાાં પ્રવેશ કરતાાં અવરોધે અથવા ધમકાવે, તો તે (વ્યચિ), ત્રણ વર્ચ સુધીની મુદતની કેદની ચશક્ષા અને એક લાખ રૂચપયાથી ઓછા નચિ તેટલા દંડને પાત્ર થશે અને દંડની િુકવણી કરવામાાં િ ક થાય તેવા ડકથસામાાં, આવી વ્યચિને ફોજદારી કાયચરીચત અચધચનયમ, ૧૯૭૩ની જોગવાઇઓ અનુસાર કેદની ચશક્ષા પણ થશે. (૩) જાિેર પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવામાાં આવી િોય અથવા (તે માટે) અચધકૃત કરવામાાં આવી િોય ક ેન િોય તેવી, પરીક્ષાથી સચિતની કોઇ વ્યચિ, કાવતરાં કરીન ેઅથવા અન્યથા ગેરરીચત આિરે અથવા આિરવાનો પ્રયત્ન કરે અથવા આ અચધચનયમની જોગવાઇઓ પૈકીની કોઇ જોગવાઇનુાં ઉલ્લાંઘન કરે અથવા ઉલ્લાંઘન કરવામાાં સિાય કરે, તો તે (વ્યચિ), પાાંિ વર્ચથી ઓછી નચિ તેટલી કેદની પણ વધુમાાં વધુ દસ વર્ચ સુધીની કેદની ચશક્ષાને પાત્ર થશે અને દસ લાખ રૂચપયાથી ઓછી નચિ પણ વધુમાાં વધુ એક કરોડ રૂચપયા સુધીના દંડની ચશક્ષાને પાત્ર પણ થશે અને દંડની િુકવણી કરવામાાં િ ક થાય તેવા ડકથસામાાં, આવી વ્યચિ ફોજદારી કાયચરીચત અચધચનયમ, ૧૯૭૩ની જોગવાઇઓ અનુસાર કેદની ચશક્ષાને પાત્ર પણ થશે: પરંતુ કોટિ, લેચખતમાાં કોઇ પ રતા અને ખાસ કારણોની નોંધ કરીને, પાાંિ વર્ચથી ઓછી મુદતની કેદની સજા કરી શકશે. (૪) સાંગડિત ગુનો કરતી કોઇ વ્યચિ, પરીક્ષા સત્તામાંડળ સાથે કાવતરાં કરીને અથવા અન્યથા ગેરરીચત આિરે અથવા આિરવાનો પ્રયત્ન કરે અથવા આ અચધચનયમની જોગવાઇઓ પૈકીની કોઇ જોગવાઇનુાં ઉલ્લાંઘન કરે અથવા ઉલ્લાંઘન કરવામાાં સિાય કરે, તો તે (વ્યચિ), સાત વર્ચની ઓછી નચિ તેટલી અને વધુમાાં વધુ દસ વર્ચ સુધીની કદેની અને એક કરોડ રૂચપયાથી ઓછી નચિ તેટલી દંડની ચશક્ષાને પાત્ર થશે અને દંડની િુકવણી કરવામાાં િ ક થાય તેવા ડકથસામાાં, આવી વ્યચિ ફોજદારી કાયચરીચત અચધચનયમ, ૧૯૭૩ની જોગવાઇઓ અનુસાર કેદની ચશક્ષાને પાત્ર પણ થશે. ૧૩. આ અચધચનયમની જોગવાઇઓ િેિળ ગુનાના દોચર્ત િયાચ િોય તેવા પરીક્ષાથીને, કોઇ જાિેર પરીક્ષામાાંથી બે વર્ચની મુદત માટે, બાકાત રાખવામાાં આવશે. ૧૪. પરીક્ષા સત્તામાંડળ સાથ ે કાવતરાં કરીને, સાંગડિત ગનુામાાં અથવા અન્યથા ગેરરીચત આિરવામાાં અથવા આિરવાનો પ્રયત્ન કરવામાાં અથવા આ અચધચનયમની જોગવાઇઓ પૈકીની કોઇ જોગવાઇનુાં ઉલ્લાંઘન કરવામાાં અથવા ઉલ્લાંઘન કરવા સિાય કરવામાાં કોઇ વ્યચિના દોચર્ત િયાચના ડકથસામાાં, કોટિ-એ, ફોજદારી કાયચરીચત અચધચનયમ, ૧૯૭૩માાં િરાવેલી કાયચરીચત અનુસરીન,ે તેવી વ્યચિની જાંગમ અથવા થથાવર અથવા તે બાંને અથકયામત/ચમલકત પૈકીની કોઇપણ (અથકયામત/ચમલકત)ની જપ્તી કરીન ેઅને તનેુાં વેિાણ કરીને, તેવી વ્યચિએ ખોટી રીતે મેળવેલા કોઇ લાભની વસ લાતનો હુકમ કરવો જોઇશે. ગુિા અિે નશક્ષા. સિ ૧૯૭૪િો ૨-જો. સિ ૧૯૭૪િો ૨-જો. સિ ૧૯૭૪િો ૨-જો. સિ ૧૯૭૪િો ૨-જો. સિ ૧૯૭૪િો ૨-જો. દોનષત ઠયેથી બાકાત રાખવા બાબત. નમલકતિી જપ્તી અિે (નમલકત) ટાંર્માં લેવા બાબત. મદદ કરવા પર મિાઈ બાબત. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 98-7 ૧૫. સાંિાલન માંડળની અથવા સાંથથાની અથવા મયાચડદત જવાબદારીવાળી ભાગીદારીની કોઈ વ્યચિ અથવા અન્ય કોઇ વ્યચિ, આ અચધચનયમ િેિળના ગુનાની દોચર્ત જણાય, તો વ્યવથથાપક માંડળ અથવા સાંથથા અથવા મયાચડદત જવાબદારીવાળી ભાગીદારી અથવા અન્ય વ્યચિ, કોટિ દ્વારા નક્કી કરવામાાં આવેલો જાિેર પરીક્ષાને લગતો તમામ ખિચ અને નાણાાં િ કવવા માટે જવાબદાર થશે અન ે તેને કાયમ માટે પ્રચતબાંચધત કરવામાાં આવશે. ૧૬. જાિેર પરીક્ષા યોજવામાાં રોકાયેલી દરેક વ્યચિ, આ અચધચનયમ અથવા તે િેિળ કરેલા ચનયમોની જોગવાઇઓ અનસુાર કાયચ કરતી િોય અથવા તેમ કરવાનુાં અચભપ્રેત િોય, ત્યારે ભારતના ફોજદારી અચધચનયમની કલમ ૨૧ના અથચ મજુબ રાજ્ય સેવક િોવાનુાં ગણાશે. ૧૭. આ અચધચનયમ િેિળ ચનડદિષ્ટ કરલેા તમામ ગુના પોલીસ અચધકારના, ચબન-જામીનપાત્ર અન ે ચબન-માાંડવાળપાત્ર રિેશે. ૧૮. આ અચધચનયમ િેિળ કરવામાાં આવેલા કોઇ ગુનાની તપાસ, પોલીસ ઇન્થપેક્ટ્ટર(ચનરીક્ષક)ના દરજ્જાથી ઊતરતા દરજ્જાના ન િોય તેવા, પણ ઇચ્છનીય રીતે, નાયબ પોલીસ અધીક્ષક દ્વારા કરવી જોઇશે. ૧૯. આ અચધચનયમની જોગવાઇઓ, આ ચવર્ય બાબતના અમલમાાં િોય તેવા કોઇ અન્ય કાયદા ઉપરાાંતની રિેશે અને તેનાથી તેનુાં અલપીકરણ થશે નચિ. ૨૦. આ અચધચનયમ અથવા તે િેિળ કરલેા કોઇ ચનયમો િેિળ જાિેર પરીક્ષા યોજવા માટે શુદ્ધબુચદ્ધપ વચક કરેલા અથવા કરવા ધારેલા કોઇ કાયચ માટે, રાજ્ય સરકાર અથવા કોઇ વ્યચિ સામે કોઇપણ દાવો, ફોજદારી કામ અથવા બીજી કાન ની કાયચવાિી કરી શકાશે નચિ. ૨૧. (૧) રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, આ અચધચનયમના િેતુઓ પાર પાડવા માટે ચનયમો કરી શકશે: (૨) આ કલમ િેિળ કરવામાાં આવેલા તમામ ચનયમો તે કરવામાાં આવે ત ેપછી, બનતી ત્વરાએ ઓછામાાં ઓછા ત્રીસ ડદવસ સુધી રાજ્ય ચવધાનમાંડળ સમક્ષ મ કવા જોઇશે અને જેમાાં તે આ રીતે મ કવામાાં આવ્યા િોય તે સત્ર અથવા ત્યાર પછી તરત આવતા સત્ર દરચમયાન રાજ્ય ચવધાનમાંડળ તેમાાંથી જે કંઇ રદ કરે અથવા તેમાાં જે કંઇ ફેરફાર કરે તેને અધીન રિેશે. (૩) રાજ્ય ચવધાનમાંડળ એ રીતે જે કંઇ રદ કરે અથવા તેમાાં કંઇ ફેરફાર કરે તે રાજપત્રમાાં પ્રચસદ્ધ કરવામાાં આવશે અને તેમ થયે તે અમલમાાં આવશે. ૨૨. (૧) આ અચધચનયમની જોગવાઇઓનો અમલ કરવામાાં કોઇ મુશ્કેલી ઊભી થાય, તો રાજ્ય સરકાર, આ અચધચનયમના આરંભથી બે વર્ચની મુદતની અાંદર, મુશ્કેલી દ ર કરવા માટે જરૂરી અથવા ઇષ્ટ લાગે તેવી, આ અચધચનયમની જોગવાઇઓ સાથે અસાંગત ન િોય તેવી જોગવાઇઓ કરી શકશે. (૨) આ કલમ િેિળ કરવામાાં આવેલો દરેક હુકમ, તે કરવામાાં આવે તે પછી બનતી ત્વરાએ, રાજ્ય ચવધાનમાંડળના ગૃિ સમક્ષ મ કવો જોઇશે. તમામ ખર્ચ અિે વપરાયેલા િાણાં ર્ કવવાિી વ્યવસ્થાપક મંડળિી જવાબદારીઓ. રાજ્ય સેવક. સિ ૧૮૬૦િો ૪૫-મો. ગુિા, પોલીસ અનધકારિા, નબિ-જામીિપાત્ર અિે નબિ-માંડવાળપાત્ર હોવા બાબત. ગુિાિી તપાસ. અન્દ્ય કાયદાિે લાગુ પાડવા સામે બાધ િ આવવા બાબત. શુદ્ધબુનદ્ધપ વચક લીધેલાં પગલાંિે રક્ષણ નિયમો કરવાિી સત્તા. મુશ્કેલીઓ દ ર કરવાિી સત્તા. Government Central Press, Gandhinagar. 98-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX અિુસ નર્ (જુઓ નિયમ ૨(ગ)) ૧. ગુજરાત જાિેર સેવા આયોગ. ૨. ગુજરાત િાઇકોટિ. ૩. ગુજરાત ગૌણ સેવા પસાંદગી માંડળ. ૪. ગુજરાત પાંિાયત સેવા પસાંદગી માંડળ. ૫. રાજ્ય પરીક્ષા બોડચ. ૬. રાજ્ય સરકાર દ્વારા રોકવામાાં અથવા રિવામાાં આવેલા અન્ય કોઇ સત્તામાંડળ અથવા એજન્સી અથવા ભરતી સચમચત અથવા માંડળ. ૭. થટેટ ફંડેડ યુચનવચસચટી. ૮. ગુજરાત માધ્યચમક અને ઉચ્ચત્તર માધ્યચમક ચશક્ષણ બોડચ. ૯. રાજ્ય સરકારની માચલકીના જાિેર કે્ષત્રના ઉપક્રમ. ૧૦. રાજ્ય સરકારની નોંધપાત્ર અથવા આાંચશક રીતે માચલકીની કોઇ માંડળીઓ, કોપોરેશન, થથાચનક માંડળો અને તમામ જાિેર કે્ષત્રના ઉપક્રમો. -------------- BHOLUSINGH G THAKUR 2023-05-05T07:27:02+0530

Every central and state Act, with the BNS, BNSS or BSA provision beside any IPC, CrPC or Evidence Act reference. Free, no sign-up.

Search the Bare Acts