Gujarat · 2024 · Act 8

The Gujarat Prevention and Eradication of Human Sacrifice and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act,2024

In forceFull text

This Act is not split into sections here yet, so this is the full text read from its official PDF. Older scans can carry reading errors: check the PDF before you quote it, and for tables and schedules.

IX Ex.-102 102-1 Extra No. 102 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXV ] MONDAY, SEPTEMBER 2, 2024 / BHADRA 11, 1946 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૪ તારીખઃ ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૪િા ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સન ૨૦૨૪ના ગુજરાત અનધનિયમ ક્રમાંકઃ ૮- નો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે. રાજેન્દ્રનસંહ સોલંકી, સરકારના નાયબ સચિવ. 1 i 102-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 [ PART IX PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 102-3 GUJARAT ACT NO. 8 of 2024. THE GUJARAT PREVENTION AND ERADICATION OF HUMAN SACRIFICE AND OTHER INHUMAN, EVIL AND AGHORI PRACTICES AND BLACK MAGIC ACT, 2024. ગુજરાત ચવધાનમાંડળના નીિનેા અચધચનયમને રાજ્યપાલે સન ૨૦૨૪ના સપ્ટેમ્બર મચિનાની ૨જી તારીખ ેઅનુમચત આપી િોવાથી, તે આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કરવામાાં આવે છે. કે. એમ. લાલા, ગુજરાત સરકારના સચિવ, વૈધાચનક અને સાંસદીય બાબતોનો ચવભાગ. GUJARAT ACT NO. 8 of 2024. AN ACT to bring social awakening and awareness in the society and to create a healthy and safe social environment with a view to protecting the common people in the society against the evil and sinister practices thriving on ignorance, and to combat and eradicate human sacrifice and other inhuman, evil, sinister and Aghori practices propagated in the name of so called supernatural or magical powers or evil spirits commonly known as black magic by conmen with sinister motive of exploiting the common people in the society and thereby destroying the very social fibre of the society; and for matters connected therewith or incidental thereto. સિ ૨૦૨૪િો ગુજરાત અનધનિયમ ક્રમાંક. ૮. (રાજ્યપાલની અનુમચત મળ્યા પછી, સન ૨૦૨૪ના સપ્ટેમ્બર મચિનાની ૨ જી તારીખે “ગુજરાત સરકારી રાજપત્ર”માાં (અાંગ્રેજીમાાં) પ્રથમ પ્રચસદ્ધ કરેલો.) સમાજમાં અજ્ઞાિિા કારણે ફૂલતી-ફાલતી અનિષ્ ટ અિે દષુ્ ટ પ્રથાિી સામે સામાન્દ્ ય લોકોિે રક્ષણ આપવાિા હેતુથી, સમાજમાં સામાનજક જાગૃનત અિે સભાિતા લાવવા અિે સ્ વસ્ થ અિે સુરનક્ષત સામાનજક પયાાવરણિું નિમાાણ કરવા અિે લેભાગુઓ દ્વારા સમાજમાંિા સામાન્દ્ ય લોકોિું શોષણ કરવા અિે તેમ કરીિે, સમાજિા મૂળ સામાનજક માળખાિો નવચ્ છેદ કરવાિા દુષ્ ટ ઉદ્દેશથી, કાળા જાદુ તરીકે સામાન્દ્ ય રીતે જાણીતી થયલેી કહેવાતી અલૌકકક અથવા જાદુઇ શનિ અથવા પ્રેતાત્ માિા િામે પ્રચાર કરવામાં આવતા માિવ બનલદાિ અિે બીજી અમાિુષી (અમાિવીય), અનિષ્ ટ, દુષ્ ટ અિે અઘોરી પ્રથાિો પ્રનતકાર કરવા અિે તેિું નિમૂાલિ કરવા માટે અિે તેિી સાથે સંકળાયલેી અથવા તેિે આિુષંનગક બાબતો માટે (જોગવાઇ કરવા બાબત) અનધનિયમ. આથી, ભારતના ગણરાજ્યના પાંિોતરેમા વર્ષમાાં નીિનેો અચધચનયમ કરવામાાં આવે છે:- ૧. (૧) આ અચધચનયમ ગુજરાત માનવ બચલદાન અને બીજી અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી પ્રથા અન ેકાળા જાદુ અટકાવવા અને (તેનુાં) ચનમમષલન કરવા બાબત અચધચનયમ, ર૦૨૪ કિેવાશે. (૨) તે, સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડ ેછે. (૩) તે, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી નક્કી કરે તેવી તારીખે અમલમાાં આવશે. ૨. (૧) આ અચધચનયમમાાં, સાંદભષથી અન્ યથા અપેચિત ન િોય, તો- વ્યાખ્યા. ટૂંકી સજં્ઞા, વ્યાનિ અિે આરંભ. 102-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 [ PART IX સિ ૧૯૫૪િો ૨૧મો. (ક) ‘‘માનવ બચલદાન અને બીજી અમાનુર્ી (અમાનવીય), અચનષ્ ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ’’ એટલે આ અચધચનયમ સાથે જોડેલી અનુસમચિમાાં જણાવેલા અથવા વણષવેલા કૃત્ યો પૈકીનુાં કોઇ કૃત્ ય કોઇ વ્ યચિએ પોત ે કરવુાં અથવા બીજી કોઇ વ્ યચિ મારફત અથવા બીજી કોઇ વ્ યચિને ઉશ્ કેરીને કરાવડાવવુાં તે; (ખ) ‘‘ઠરાવેલુાં’’ એટલે આ અચધચનયમ િેઠળ કરેલા ચનયમોથી ઠરાવેલુાં; (ગ) ‘‘પ્રિાર કરવો’’ એટલે માનવ બચલદાન અને બીજી અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ સાંબાંધી અથવા તે ચવશે જાિેરખબર, સાચિત્ ય, લેખ અથવા પુસ્ તક બિાર પાડવુાં અથવા તેનુાં પ્રકાશન કરવુાં અને તમેાાં માનવ બચલદાન અને બીજી અમાનુર્ી, અચનષ્ ટ અન ે અઘોરી પ્રથા અને કાળા જાદુના સાંબાંધમાાં કોઇ પ્રકારની પ્રત્ યિ અથવા પરોિ સિાય, દુષ્ પ્રેરણ, ભાગીદારી અથવા સિયોગનો સમાવશે થાય છે; (ઘ) ‘‘ચનયમો’’ એટલે આ અચધચનયમ િેઠળ કરેલા ચનયમો; (િ) ‘‘સાંચિતા’’ એટલે ભારતીય નાગરરક સુરિા સાંચિતા, ૨૦૨૩. (૨) અિીં વપરાયેલા પણ વ્ યાખ્ યાચયત ન થયેલા શબ્ દો અને શબ્ દપ્રયોગોનો, ઔર્ધ અને જાદુઇ ઉપિાર (વાાંધાજનક જાિેરખબર) અચધચનયમ, ૧૯પ૪ અને સાંચિતામાાં તેનો જે અથષ કરવામાાં આવ્ યો છે તેવો સાંબાંચધત અથષ થશે. ૩. (૧) કોઇપણ વ્ યચિએ પોતે અથવા બીજી કોઇ વ્ યચિ મારફત આ અચધચનયમ સાથે જોડેલી અનુસમચિમાાં જણાવેલા અથવા વણષવેલા માનવ બચલદાન અને બીજી અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી પ્રથા અન ે કાળા જાદુ કરવો જોઇશે નચિ, તેન ેઉત્તેજન આપવુાં જોઇશે નચિ, તેનો પ્રિાર કરવો જોઇશે નચિ અથવા વ્ યવસાય કરવો જોઇશે નચિ અથવા કરાવડાવો જોઇશે નચિ, તેને ઉત્તેજન અપાવડાવુાં જોઇશે નચિ, તેનો પ્રિાર કરાવડાવો જોઇશે નચિ અથવા વ્ યવસાય કરાવડાવો જોઇશે નચિ. (ર) કોઇ વ્ યચિ પોતે અથવા બીજી કોઇ વ્ યચિ મારફત આ અચધચનયમની જોગવાઇઓનો ભાંગ કરીને, માનવ બચલદાન અને બીજી અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બચલદાન અન ેબીજી અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાિેરખબર આપે અથવા અપાવડાવે, વ્ યવસાય કરે અથવા કરાવડાવે, પ્રિાર કરે અથવા કરાવડાવ ે અથવા ઉત્તેજન આપ ેઅથવા અપાવડાવે, તે બાબત આ અચધચનયમની જોગવાઇઓ િેઠળ ગુનો ગણાશે અને આવા ગુનાની દોચર્ત વ્ યચિન,ે દોચર્ત ઠયેથી, છ મચિનાથી ઓછી ન િોય તેટલી પણ સાત વર્ષ સુધીની મુદતની કેદની અને પાાંિ િજાર રૂચપયાથી ઓછા નચિ તેટલા પણ પિાસ િજાર રૂચપયા સુધીના દંડની ચશિા કરવામાાં આવશે. (૩) જે કોઇ વ્ યચિ, પેટા-કલમ (૨) િેઠળ ચશિાપાત્ર કોઇ કૃત્ ય અથવા ગુનો કરવામાાં દુષ્ પ્રેરણ કરે અથવા તે (કૃત્ ય અથવા ગુનો) કરવાનો પ્રયત્ ન કરે તેણે તે ગુનો કયો િોવાનુાં ગણાશે અને દોચર્ત ઠયેથી, તેને આવા ગુના માટે, પેટા-કલમ (ર) માાંની ચશિા જેવી જ ચશિા કરવામાાં આવશે. (૪) પેટા-કલમ (૨) િેઠળના ચશિાપાત્ર ગુના, પોલીસ અચધકારના અને ચબન-જામીનપાત્ર ગણાશે. ૪. પ્રથમ વગષના જ્યુરડચશયલ મેચજસ્ રેટ, કલમ ૩ િેઠળ ચશિાપાત્ર કોઇ ગુનાની અદાલતી કાયષવાિી કરશે. ૫. (૧) રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી અને જાિેરનામામાાં ચનરદિષ્ ટ કરવામાાં આવે તેવી બોલીઓ અને શરતોને અધીન રિીને, જાિેરનામામાાં ચનરદિષ્ ટ કરવામાાં આવે તેવા કોઇ એક અથવા વધુ પોલીસ સ્ ટશેન માટે, તકેદારી અચધકારી તરીકે ઓળખાતા, એક અથવા વધુ પોલીસ અચધકારીઓની ચનમણમક કરી શકશે: ગુિાિી અદાલતી કાયાવાહી કરવાિી હકૂમત. સિ ૨૦૨૩િો ૪૬મો. તકેદારી અનધકારીઓ. માિવ બનલદાિ અિે બીજી અમાિુષી, અનિષ્ ટ અિે અઘોરી પ્રથા અિે કાળા જાદુ અટકાવવા અિે (તેિુ)ં નિમૂાલિ કરવા બાબત. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 102-5 પરંતુ આવા અચધકારી, પોલીસ ઇન્સપેક્ટરના દરજ્જાથી ઊતરતા દરજ્જાના િોવા જોઇશે નચિ. (૨) (૧) પોતાની િકૂમતના ચવસ્ તારમાાં, આ અચધચનયમની અથવા તે િેઠળ કરેલા ચનયમોન જોગવાઇઓનો ભાંગ અથવા ઉલ્લાંઘન શોધી કાઢીને, ચનવારવાની અને તેની િકૂમતના ચવસ્ તારની અાંદરના સૌથી નજીકના પોલીસ સ્ ટેશને, આવા કેસની જાણ કરવાની અને કોઇ ભોગ બનનારે અથવા તેના પરરવારના કોઇ સભ્યએ પોલીસ સ્ટેશનમાાં ફરરયાદ દાખલ કયેથી, તેના ઉપર યોગ્ ય અને ઝડપી પગલા સુચનચિત કરવાની અને સાંબાંચધત પોલીસ સ્ ટેશનને જરૂરી સલાિ, માગષદશષન અને મદદ આપવાની; (૨) આ અચધચનયમની જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કરતી વ્ યચિઓ પર અસરકારક રીતે કામ િલાવવા માટે પુરાવા એકઠા કરવાની અને આવુાં ઉલ્લાંઘન જે ચવસ્ તારમાાં થયુાં િોય અથવા થઇ રહ્યાં િોય તે (ચવસ્તાર)ના પોલીસ સ્ ટેશનમાાં તેની જાણ કરવાની; (૩) રાજ્ય સરકાર, આ અથે સામાન્ ય અથવા ખાસ હુકમથી, વખતોવખત, પોતાને સોંપે તેવા બીજા કાયો કરવાની; -તકેદારી અચધકારીની ફરજ રિેશે. (૩) પેટા-કલમ (૧) િેઠળ ચનમાયેલા તકેદારી અચધકારીની સત્તાવાર ફરજો અથવા કાયષ બજાવવામાાં અવરોધ ઊભો કરે તેવી કોઇ વ્યચિને, દોચર્ત ઠયેથી, ત્રણ મચિના સુધીની મુદતની કેદની અથવા પાાંિ િજાર રૂચપયા સુધીના દંડની અથવા તે બાંને ચશિા થશે. (૪) તકેદારી અચધકારી, ભારતીય ન્યાય સાંચિતા, ૨૦૨૩ની કલમ ર-ના ખાંડ (૨૮) ના અથષ મુજબ જાિેર સેવક િોવાનુાં ગણાશે. ૬. (૧) રાજ્ય સરકારે આ અથે વખતોવખત બિાર પાડેલા સામાન્ ય અથવા ખાસ હુકમોને અધીન રિીને, તકેદારી અચધકારી, પોતાની િકૂમતના ચવસ્તારની સ્ થાચનક િદોની અાંદર, પોતાના ચવસ્ તારના પોલીસ અચધકારીની સિાયથી- (૧) જે સ્થળે આ અચધચનયમ િેઠળ ગનુો થયો છે અથવા થઇ રહ્યો છે તેવુાં માનવાન ે પોતાને વાજબી કારણ િોય તેવા કોઇ સ્ થળે, પોતાને જરૂરી જણાય તેવી સિાય, કોઇ િોય, તો તેની સાથે, તમામ વાજબી સમયે પ્રવેશ અને તપાસ કરી શકશે; (૨) જેનાથી આ અચધચનયમની જોગવાઇઓનુાં ઉલ્લાંઘન થતુાં િોય તેવા કોઇ કૃત્ ય અથવા બાબત માટે કોઇ સામગ્રી, સાધનો અથવા જાિેરખબરનો ઉપયોગ થયો છે અથવા થઇ રહ્યો છે તેવુાં માનવાને પોતાને કારણ િોય, તો તે સામગ્રી, સાધનો અથવા જાિેરખબર જપ્ત કરી શકશે; (૩) ખાંડ (૧) માાં જણાવેલા કોઇ સ્થળેથી મળી આવેલા કોઇ રેકડષ, દસ્તાવેજ અથવા ભૌચતક વસ્તુ, આ અચધચનયમ િેઠળ ચશિાપાત્ર ગુનો થયો િોવાનો પુરાવો પમરો પાડી શકે છે એમ માનવાને કારણ િોય, તો તે (રેકડષ, દસ્ તાવેજ અથવા અન્ ય ભૌચતક વસ્ ત)ુ િકાસી શકશે. (૨) સાંચિતાની કલમ ૯૭ િેઠળ કાઢેલા વોરંટના સત્તાચધકાર િેઠળ કરવામાાં આવેલી કોઇ તપાસ અથવા જપ્તીને તે જે રીતે લાગુ પડે છે તેવી જ રીતે આ અચધચનયમ િેઠળ કરવામાાં આવેલી આવી તપાસ અથવા જપ્તીને સાંચિતાની જોગવાઇઓ લાગુ પડશે. સિ ૨૦૨૩િો ૪૫મો. પ્રવેશ, તપાસ વગેરેિી સત્તા. 102-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 [ PART IX (૩) પેટા-કલમ (૧) ના ખાંડ (ર) અથવા (૩) િેઠળ કોઇ વ્ યચિ, કોઇપણ વસ્ તુ જપ્ત કરે, ત્ યારે તેણે, બનતી ત્ વરાએ, મેચજસ્ રટેને તેની જાણ કરવી જોઇશે અને તેના કબજા માટે તેના હુકમો મેળવી લેવા જોઇશે. ૭. તકેદારી અચધકારી જાણે ક ેગુજરાત પોલીસ અચધચનયમ, ૧૯૫૧ના અથષ મુજબ પોલીસ અચધકારી િોય તમે, તકેદારી અચધકારી દ્વારા શુદ્ધબુચદ્ધથી કરવામાાં આવેલા કૃત્યોને, તે અચધચનયમની કલમો ૧પ૯ અને ૧૬૦ની જોગવાઇઓ લાગુ પડશે. ૮. સાંચિતાની જોગવાઇઓ, આ અચધચનયમ િેઠળના ગુનાની તપાસ અને ગુનાની અદાલતી કાયષવાિીને લાગુ પડશે. ૯. આ અચધચનયમની જોગવાઇઓ, તત્ સમયે અમલમાાં િોય તેવા બીજા કોઇ કાયદા ઉપરાાંતની રિેશે અને તેનાથી તેનુાં અલ્ પીકરણ થશે નચિ. ૧૦. (૧) કોઇ વ્ યચિને, આ અચધચનયમ િેઠળ ચશિાપાત્ર િોય તેવા કોઇ ગુના માટે દોચર્ત ઠરાવવામાાં આવે, ત્ યાર ેઆવા ગુનેગારને દોચર્ત ઠરાવનાર કોટિ માટે, આવી વ્ યચિનુાં નામ અને રિેણાકનુાં સ્ થળ તેમજ આવો ગુનેગાર, આ અચધચનયમ િેઠળના ગુના માટે દોચર્ત ઠયો છે તે િકીકત, આવો ગુનો જ્યાાં થયો િોય ત્યાાંના સ્ થાચનક વતષમાનપત્રમાાં, પોલીસ દ્વારા પ્રચસદ્ધ કરાવવાનુાં યોગ્ય ગણાશે અને કોટિને યોગ્ ય અને ઉચિત લાગે તેવી બીજી ચવગતો પ્રચસદ્ધ કરાવી શકાશે. (૨) આવા હુકમ સામે કરવામાાં આવેલી અપીલ (િોય, તો તે) નો આખરી ચનકાલ કરવામાાં ન આવે ત્ યાાં સુધી, પેટા-કલમ (૧) િેઠળ આવી કોઇપણ પ્રચસચદ્ધ કરવી જોઇશે નચિ. ૧૧. (૧) રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી અને અગાઉની પ્રચસચદ્ધની શરતોને અધીન રિીને, આ અચધચનયમના િેતુઓ પાર પાડવા માટે ચનયમો કરી શકશે. (૨) આ કલમ િેઠળ કરવામાાં આવેલા તમામ ચનયમો, તે કરવામાાં આવે તે પછી બનતી ત્ વરાએ, ઓછામાાં ઓછા ત્રીસ રદવસ સુધી રાજ્ય ચવધાનમાંડળ સમિ મમકવા જોઇશે અને જે સત્રમાાં તે ચનયમો એ રીતે મમકવામાાં આવ્યા િોય તે સત્ર અથવા તેની તરત પછીના સત્રમાાં રાજ્ય ચવધાનમાંડળ તેમાાંથી જે કંઇ રદ કરે અથવા રાજ્ય ચવધાનમાંડળ તેમાાં જે કોઇ ફેરફાર કરે તેને તે અધીન રિેશે. (૩) રાજ્ય ચવધાનમાંડળ એવી રીતે જે કંઇ રદ કરે અથવા તેમાાં જે કંઇ ફેરફાર કરે તે રાજપત્રમાાં પ્રચસદ્ધ કરવામાાં આવશે અને તેમ થયેથી તે અમલમાાં આવશે. ૧૨. (૧) શાંકાના ચનવારણ માટે, આથી જાિેર કરવામાાં આવે છે કે આ અચધચનયમમાાંનો કોઇપણ મજકૂર નીિેની બાબતોને લાગુ પડશે નચિ:- (ક) કોઇ ધાચમષક અથવા આધ્યાત્ત્મક સ્થળોએ કરવામાાં આવતી પ્રદચિણા, યાત્રા, પરરક્રમા જેવા પમજાના સ્વરૂપને તેમજ વારકારીના વારીસ સાંપ્રદાય અને અન્ય વારીસને પણ; (ખ) િરરપથ, કીતષન, પ્રવિન, ભજન, પ્રાિીન અને પરપંરાગત જ્ઞાન અને કળા ચવશે ચશિણ અન ે તેનો અભ્યાસ, પ્રિાર, પ્રસાર; (ગ) મૃત સાંતના િમત્કારો ચવશે જણાવવુાં, તેનો પ્રિાર, પ્રચસચદ્ધ અને પ્રસાર કરવો અને ધાચમષક ઉપદેશકના શારીરરક ઇજા અથવા નાણાકીય નુકસાન ન કરતા િોય તેવા િમત્કારો અાંગેના સાચિત્યનો પ્રિાર, પ્રચસચદ્ધ અને વિેંિણી; આ અનધનિયમ અન્દ્ ય કોઇપણ કાયદા ઉપરાંતિો હોવાિું અિે તેિાથી તેિું અલ્ પીકરણ િ થતું હોવાિું ગણાશ.ે સંનહતાિી જોગવાઇઓ લાગુ પડવા બાબત. સિ ૧૯૫૧િો મંુબઇિો ૨૨મો. ગુજરાત પોલીસ અનધનિયમિી કલમો ૧૫૯ અિે ૧૬૦િી જોગવાઇઓ લાગુ પડવા બાબત. નિયમો કરવાિી સત્તા. ગુિા-સાનબતીિી હકીકત પ્રનસદ્ધ કરવા બાબત. અપવાદ. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 102-7 મુશ્કેલીઓ દૂર કરવાિી સત્તા. (ઘ) ઘર, માંરદર, દરગાિ, ગુરૂદ્વારા, પગોડા, િિષ અથવા અન્ય ધાચમષક સ્થળો જેવા સ્થળોએ શારીરરક ઇજા અથવા નાણાકીય નુકસાન ન કરતી િોય તેવી પ્રાથષના, ઉપાસના અને તમામ ધાચમષક ચવચધઓ કરવી; (િ) તમામ ધાચમષક ઉજવણી, તિેવારો, પ્રાથષના, શોભાયાત્રા અને તેને સાંબાંચધત બીજા કોઇ કૃત્ય, આત્માનુાં આિવાન, કડકલક્ષ્મી, વ્રતવૈકલ્યે, ઉપવાસ, નવાસને બોલાવવા, મન્નત પુકારવી, મિોરમના જુલુસ અને તમામ અન્ય ધાચમષક ચવચધઓ; (છ) ધાચમષક ચવચધઓ અનુસાર બાળકોના કાન અને નાક ચવાંધાવવા, જૈનો દ્વારા કેશલોિન જેવી ધાચમષક ચવચધઓ કરવી; (જ) વાસ્તુશાસ્ત્રના સાંદભષમાાં સલાિ, જોર્ી-જ્યોચતર્ી, નાંદીબાઇવાલે જ્યોચતર્ી અન ે અન્ય જ્યોચતર્ી દ્વારા સલાિ અને ભમગભષજળના સ્ત્રોતના સાંદભષમાાં સલાિ; (ઝ) ઉપર ઉલે્લખ કરી િોય તે ચસવાયની, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી ચનરદિષ્ટ કર ે તેવી અન્ય પરંપરાગત ધાચમષક ચવચધઓ અને કૃત્યો. (૨) પેટા-કલમ (૧) ના ખાંડ (ઝ) અનસુાર બિાર પાડવામાાં આવેલુાં દરેક જાિેરનામુાં, બનતી ત્વરાએ, રાજ્ય ચવધાનમાંડળ સમિ મમકવુાં જોઇશે. ૧૩. (૧) આ અચધચનયમની જોગવાઈઓનો અમલ કરવામાાં કોઈ મુશ્કેલી ઊભી થાય, તો સરકાર, આ અચધચનયમના આરંભની તારીખથી બે વર્ષની મુદતની અાંદર, રાજપત્રમાાં હુકમ પ્રચસદ્ધ કરીને, મુશ્કેલી દમર કરવા માટે તેને જરૂરી અથવા ઈષ્ટ જણાય તેવી, આ અચધચનયમની જોગવાઈઓ સાથ ે અસાંગત ન િોય તેવી જોગવાઈઓ કરી શકશે. (૨) આ કલમ િેઠળ કરેલો દરેક હુકમ, તે કરવામાાં આવે તે પછી બનતી ત્વરાએ, રાજ્ય ચવધાનમાંડળના ગૃિ સમિ મમકવો જોઇશે. અિુસૂનચ (જુઓ કલમ ૨(૧)(ક)) (૧) ભમત અને ડાકણ ભગાડવાના (કાઢી આપવાના) બિાના િેઠળ, વ્યચિને દોરડા અથવા સાાંકળથી બાાંધીને તનેી ઉપર હુમલો કરવો, લાકડી (સોટી) અથવા કોરડા વડે મારવુાં, વ્યચિને જમતા (પગરખા) બોળેલુાં પાણી ચપવડાવવુાં, મરિાાંનો ધુમાડો આપવો, વ્યચિન ેદોરડાથી અથવા વાળથી બાાંધીને છત ઉપર લટકાવવી અથવા તેના વાળ ખેંિવા, વ્યચિના અાંગો અથવા શરીર ઉપર ગરમ વસ્ તુ અડાડીને (ડામ આપીને) કષ્ ટ આપવુાં (પીડા આપવી), જાતીય કૃત્ ય જાિેરમાાં કરવા માટે વ્યચિન ે ફરજ પાડવી, અમાનુર્ી કૃત્યો આિરવા, મમત્ર અથવા માનવીય મળ જબરદસ્ તીથી વ્યચિના મોંઢામાાં મમકવુાં અથવા આવા કોઇ કૃત્ યો આિરવા. (૨) કોઇ વ્યચિ દ્વારા કિેવાતા િમત્ કારો દેખાડવા અને તેમ કરીને નાણાાંનુાં ઉપાજષન કરવુાં અને કિેવાતા િમત્ કારોનો પ્રિાર અને પ્રસાર કરીને લોકોને છેતરવા, ધમતી લેવા અને લોકોને ત્રાસ આપવો. (૩) અલૌરકક શચિના આશીવાષદ મેળવવાના િેતુ માટે, ચજાંદગીને જોખમમાાં મમકે અથવા ભારે ઇજા પિોંિાડે તવેી અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી પ્રથા અનુસરવી, આવી પ્રથા અનુસરવા માટે બીજાને ઉશ્ કેરવા, પ્રોત્ સાચિત કરવા અથવા ફરજ પાડવી. (૪) રકંમતી િીજવસ્ તઓુ, આચથષક સિાય અને જળસાંપચત્તની શોધમાાં અથવા તેવા જ કારણો માટે કરણી, ભાનામતી (bhanamati) ના નામે કોઇ અમાનુર્ી, અચનષ્ ટ અને અઘોરી કૃત્ ય કરવુાં અને જારણ-મારણના નામે અથવા એવી બીજી કોઇ રીતે માનવ બચલદાન આપવુાં અથવા માનવ બચલદાન આપવાનો પ્રયત્ ન કરવો અથવા આવા અમાનુર્ી કૃત્ યો કરવા માટે સલાિ આપવી, ઉશ્ કેરણી કરવી અથવા પ્રોત્ સાિન આપવુાં. Government Central Press, Gandhinagar. 102-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-09-2024 [ PART IX (પ) ઇત્ન્િયો દ્વારા ગ્રાહ્ય ન કરી શકાય (અગમ્ય) તેવી શચિએ વ્યચિના શરીર ઉપર અસર કરી છે અથવા વ્યચિએ આવી શચિ ધરાવી છે એવુાં જાિેર કરીને, એવી છાપ ઊભી કરવી અને તેમ કરીને, આવી વ્યચિની સલાિને ન અનુસરવાથી આવનાર અચનષ્ ટ પરરણામોનો બીજાના મનમાાં ભય ઊભો કરવો અથવા અચનષ્ ટ પરરણામોની બીજાને ધમકી આપવી અથવા તેને છેતરવા, ધમતી લેવા અન ેઅટકાવવા. (૬) કોઇ િોકકસ વ્યચિ કરણી, કાળા જાદુનો વ્ યવસાય કરે છે અથવા ભમતની અસર િેઠળ લાવે છ ેઅથવા માંત્ર- તાંત્રથી પશુઓની દમધ આપવાની િમતામાાં ઘટાડો કરે છે તેવો વ્યચિઓને ચવશ્વાસ અપાવીને અથવા તેવી જ રીતે કોઇ િોક્કસ વ્યચિ, બીજા માટે દુભાષગ્ ય લાવ ેછે અથવા તે રોગોના ફેલાવા માટે જવાબદાર છે તેવો તેની ઉપર આિેપ મમકવો અને તેમ કરીને આવી વ્યચિના જીવનને દયાપાત્ર, દુ:ખદાયક અથવા મુશ્ કેલ બનાવવુાં; કોઇ વ્યચિને શેતાન અથવા શેતાનના અવતાર તરીકે જાિેર કરવી. (૭) જારણ-મારણ, કરણી અથવા મેલીચવદ્યા (િેટમક)ના નામે કોઇ વ્યચિ ઉપર હુમલો કરવો, તેને નગ્ન કરીને ફેરવવો અથવા તેની રોચજાંદી પ્રવૃચત્તઓ ઉપર પ્રચતબાંધ મમકવો. (૮) માંત્રોથી ભમત અને ડાકણ બોલાવીન ે સામાન્ ય લોકોના મનમાાં ભય ઊભો કરવો અથવા ભમત અને ડાકણને બોલાવવાની ધમકી આપવી, ભમતપ્રતેનો અથવા દૈવી (ઇત્ન્િય દ્વારા ગ્રાહ્ય ન કરી શકાય (અગમ્ય) શચિનો) કોપ શારીરરક ઇજા પિોંિાડે છે તેવી છાપ ઊભી કરવી અને વ્યચિને તબીબી સારવાર લેતાાં અટકાવવી અને તેના બદલે તે વ્યચિને અમાનરુ્ી, અચનષ્ ટ અને અઘોરી કૃત્ યો આિરવા માટે વાળવી, કાળા જાદુ અથવા અમાનુર્ી કૃત્ ય કરીને અથવા કરવાનો ઝોક (વૃચત્ત) રાખીને વ્યચિને મૃત્યુની ધમકી આપવી અથવા શારીરરક પીડા આપવી અથવા નાણાકીય નુકસાન પિોંિાડવુાં. (૯) કૂતરા, સાપ (સપષ) અથવા વીંછીના ડાંખ અને અન્ય માાંદગીના રકસ્ સામાાં, વ્યચિન ે તબીબી સારવાર લેતી અવરોધવી અને અટકાવવી અને તનેા બદલે, માંત્ર-તાંત્ર, ગાાંડા-દોરા અથવા તેવી બીજી િીજવસ્ તુઓથી તેને સારવાર આપવી. (૧૦) આાંગળી દ્વારા શસ્ત્રચક્રયા (વાઢકાપ) કરવાનો દાવો કરવો અથવા સ્ત્રીના ગભાષશયમાાં ભૃણની જાચત બદલવાનો દાવો કરવો. (૧૧) (ક) પોતે અલૌરકક શચિ ધરાવે છ,ે બીજી વ્યચિનો અવતાર અથવા પચવત્ર જીવાત્ મા છ ેઅથવા તેનો િુસ્ ત અનુયાયી પમવષજન્ મમાાં તેની પત્ ની, પચત અથવા જાર/જારરણી િતા જેથી તેવી વ્યચિ સાથે જાતીય પ્રવૃચત્ત આિરી રહ્યો છે તેવી છાપ ઊભી કરવી; (ખ) ગભષ ધારણ કરવાને અસમથષ િોય તેવી સ્ત્રીને, અલૌરકક શચિથી માતૃત્ વની ખાતરી આપીને તનેી સાથે જાતીય સાંબાંધો રાખવા. (૧ર) માંદબુચદ્ધવાળી વ્યચિ, અલૌરકક શચિ ધરાવે છે તેવી છાપ ઊભી કરવી અને અને તેમ કરીને બીજાને લમાંટવા. ------------

Every central and state Act, with the BNS, BNSS or BSA provision beside any IPC, CrPC or Evidence Act reference. Free, no sign-up.

Search the Bare Acts