Gujarat · 2021 · Act 18

The Gujarat Clinical Establishments (Registration and Regulation) Act, 2021

In forceFull text

This Act is not split into sections here yet, so this is the full text read from its official PDF. Older scans can carry reading errors: check the PDF before you quote it, and for tables and schedules.

Extra No. 136 äëìæýÀ áäëÉÜÞù Øß wë. 4,000/- © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXII ] SATURDAY, MAY 22, 2021 / JYAISTHA 1, 1943 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૨મી મે, ૨૦૨૧ તારીખઃ ૨૨મી મ,ે ૨૦૨૧ - ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સન ૨૦૨૧ ના ગુજરાત અનધનિયમ ક્રમાંકઃ ૧૮ - નો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે. વી. એિ. શેખ, સરકારના નાયબ સચિવ. IX Ex.-136 136-1 136-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 [ PART IX PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 136-3 GUJARAT ACT NO. 18 OF 2021. THE GUJARAT CLINICAL ESTABLISHMENTS (REGISTRATION AND REGULATION) ACT, 2021. ગુજરાત ચવધાનમાંડળના નીિેના અચધચનયમને રાજ્યપાલ-એ સિ ૨૦૨૧ના મે મહિનાની ૧૩-મી તારીખ ેઅનુમચત આપી િોવાથી, તે આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કરવામાાં આવે છે. કે. એમ. લાલા, ગુજરાત સરકારના સચિવ, વૈધાચનક અને સાંસદીય બાબતોનો ચવભાગ. GUJARAT ACT NO. 18 OF 2021. AN ACT to provide for the registration and regulation of clinical establishments in the state of Gujarat and for matters connected therewith or incidental thereto. સિ ૨૦૨૧િો ગુજરાત અનધનિયમ ક્રમાંક: ૧૮. (રાજ્યપાલની અનુમચત મળ્યા પછી, સિ ૨૦૨૧ના મે મહિનાની ૨૨-મી તારીખે ‘‘ગુજરાત સરકારી રાજપત્ર’’માાં (અાંગ્રેજીમાાં) પ્રથમ પ્રચસદ્ધ કરેલો.) ગુજરાત રાજ્યમાં નિકકત્સા સંસ્થાઓિું રનજસ્ ર્ેશિ કરવા અિે તેિુ ંનિયમિ કરવા મા્ેિી અિે તેિી સાથે સંકળાયેલી અથવા તેિે આિુષંનગક બાબતો મા્ેિી જોગવાઇ કરવા બાબત અનધનિયમ. જાિેર આરોગ્યમાાં સુધારો કરવા માટે, સાંચવધાનના અનુચ્છેદ ૪૭ના આદેશને ચસદ્ધ કરી શકાય તે માટે ચિચકત્સા સાંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાાં આવે તેવી સુચવધાઓ અને સેવાઓના ધોરણો ઠરાવવાના િેતુથી ચિચકત્સા સાંસ્થાઓનુાં રચજસ્ટરેશન કરવા અને તેનુાં ચનયમન કરવા માટેની જોગવાઇ કરવાનુાં ઇષ્ટ જણાયુાં છે; આથી, ભારતના ગણરાજ્યના બોતે્તરમા વર્ષમાાં નીિેનો અચધચનયમ કરવામાાં આવે છે:- પ્રકરણ ૧ પ્રારંનભક ૧. (૧) આ અચધચનયમ ગુજરાત ચિચકત્સા સાંસ્થાઓ (રચજસ્ટરેશન અને ચનયમન) અચધચનયમ, ૨૦૨૧ કિેવાશે. (૨) તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે. ્ં કી સંજ્ઞા, વ્યાનિ અિે આરંભ. 136-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 [ PART IX વ્યાખ્યા. (૩) ત,ે રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, નક્કી કરે તેવી તારીખે અમલમાાં આવશે: પરાંતુ જુદી જુદી કક્ષાઓની ચિચકત્સા સાંસ્થાઓ માટે અને જુદી જુદી માન્યતાપ્રાપ્ત ચિચકત્સા પદ્ધચતઓ માટે જુદી જુદી તારીખો નક્કી કરી શકાશે. ર. આ અચધચનયમમાાં, સાંદભષથી અન્યથા અપેચક્ષત ન િોય, તો- (ક) “સત્તામાંડળ” એટલે કલમ ૫ િેઠળ રિાયેલુાં ચજલ્લા રચજસ્ટરેશન સત્તામાંડળ; (ખ) “પ્રમાણપત્ર” એટલે આ અચધચનયમ િેઠળ કાઢી આપેલુાં રચજસ્ટરેશન પ્રમાણપત્ર; (ગ) “ચિચકત્સા સાંસ્થા (ચલલચનકલ એસ્ટાબ્લીશમેન્ટ) ” એટલે- (૧) કોઇ માન્યતાપ્રાપ્ત ચિચકત્સા પદ્ધચત દ્વારા માાંદગી, ઇજા, શારીહરક ખોડ, ચવકૃચત અથવા સગભાષવસ્થા માટે ચનદાન, સારવાર અથવા સાંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુચવધાઓ પૂરી પાડતા િોય તેવા, કોઇ વ્યચલત અથવા સાંસ્થાચપત િોય અથવા ન િોય તેવા વ્યચલતઓના માંડળ દ્વારા સ્થપાયેલા અને સાંિાચલત અથવા તેમના દ્વારા ચનભાવવામાાં આવતા િોચસ્પટલ, પ્રસૂચતગૃિ, નચસિંગ િોમ, (હડસ્પેન્સરી) ઔર્ધાલય, ચલલચનક, સેચનટોહરયમ (આરોગ્ય ભવન) અથવા ગમે તે નામે ઓળખાતી સાંસ્થા; અથવા (૨) રોગોના ચનદાન અથવા તેની સારવારના સાંબાંધમાાં, સામાન્ય રીતે પ્રયોગશાળા (લેબોરેટરી) અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાાં પેથોલોચજકલ (રોગચવજ્ઞાન ચવર્યક), જીવાણુચવર્યક, આનુવાંચશક, ચવચકરણ-ચિચકત્સા સાંબાંધી (રેહડયોલોચજકલ), રાસાયચણક, જચૈવક તપાસ અથવા અન્ય રોગચનદાન ચવર્યક અથવા તપાસ ચવર્યક સેવાઓ આપવામાાં આવતી િોય તેવુાં, કોઇ વ્યચલત અથવા સાંસ્થાચપત િોય અથવા ન િોય તેવા વ્યચલતઓના માંડળ દ્વારા સ્થપાયેલુાં અને સાંિાચલત અથવા તેમના દ્વારા ચનભાવવામાાં આવતુાં સ્વતાંત્ર એકમ અથવા પેટા-ખાંડ (૧)માાં ઉલે્લખેલ સાંસ્થાના ભાગ તરીકે સ્થપાયેલુાં સ્થળ; અને તેમાાં, (ક) સરકાર અથવા સરકારના ચવભાગ; (ખ) જાિેર અથવા ખાનગી ટરસ્ટ; (ગ) કેન્રીય, પ્રાાંતીય (પ્રોચવચન્શયલ) અથવા રાજ્ય અચધચનયમ િેઠળ રચજસ્ટર થયેલુાં, સરકારની માચલકીનુાં િોય અથવા ન િોય તેવુાં (માંડળી સહિતનુાં) કોપોરેશન; (ઘ) સ્થાચનક સત્તામાંડળ; અને (િ) કોઇ ડોલટર, -ની માચલકીની, તેના દ્વારા ચનયાંચત્રત અથવા સાંિાચલત ચિચકત્સા સાંસ્થાઓનો સમાવેશ થશે પણ તેમાાં, સશસ્ત્ર દળોની માચલકીના, તેના દ્વારા ચનયાંચત્રત અથવા સાંિાચલત ચિચકત્સા સાંસ્થાઓનો સમાવેશ થતો નથી. સ્પષ્ટીકરણ.-આ ખાંડના િેતુ માટે, “સશસ્ત્ર દળો” એટલે ભૂચમદળ અચધચનયમ, ૧૯૫૦ (સન ૧૯૫૦ના ૪૬મા), િવાઇ દળ અચધચનયમ, ૧૯૫૦ (સન ૧૯૫૦ના ૪૫ મા) અને નૌકાદળ અચધચનયમ, ૧૯૫૭ (સન ૧૯૫૭ના ૬૨ મા) િેઠળ રિાયેલા દળો; (ઘ) “આકચસ્મક તબીબી ચસ્થચત” એટલે તાત્કાચલક તબીબી દેખભાળના અભાવના પહરણામસ્વરૂપે, વાજબી રીતે,- (૧) વ્યચલતના આરોગ્યને અથવા ગભષવતી મહિલાના સાંબાંધમાાં, તે મહિલા અથવા તેના અજાત બાળકના આરોગ્યને ગાંભીર ખતરો ઊભો થવાની; અથવા (૨) શારીહરક કામગીરીને ગાંભીર ક્ષચત થવાની; અથવા (૩) શરીરનુાં કોઇ અાંગ અથવા ભાગ ગાંભીર રીતે ચનચરિય થવાની, PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 136-5 નિકકત્સા સંસ્થા મા્ેિી રાજ્ય કાઉનસસલ. સાંભાવના િોય તેવા પ્રકારની (તીવ્ર પીડા સહિતની) તીવ્ર ગાંભીરતાના ઉગ્ર લક્ષણો દ્વારા આપમેળે ઉત્પન્ન થતી તબીબી ચસ્થચત; (િ) “ઠરાવેલુાં” એટલે આ અચધચનયમ િેઠળ કરેલા ચનયમોથી ઠરાવેલુાં; (છ) “માન્યતાપ્રાપ્ત ચિચકત્સા પદ્ધચત” એટલે એલોપેથી, યોગ, નેિરોપથી (ચનસગોપિાર પદ્ધચત), આયુવેદ, િોચમયોપથી, ચસદ્ધ અને યુનાની ચિચકત્સા પદ્ધચત અથવા કેન્ર સરકાર દ્વારા માન્ય કરવામાાં આવે તેવી અન્ય કોઇ ચિચકત્સા પદ્ધચત; (જ) “રચજસ્ટર” એટલે અનુિમે કલમો ૩૨ અને ૩૩ િેઠળ સત્તામાંડળે, રાજ્ય સરકારે અને કેન્ર સરકારે ચનભાવેલુાં, રચજસ્ટર થયેલી ચિચકત્સા સાંસ્થાઓની સાંખ્યા ધરાવતુાં રચજસ્ટર; (ઝ) “રચજસ્ટરેશન” એટલે કલમ ૬ િેઠળ રચજસ્ટર કરવુાં અને “રચજસ્ટરેશન” અથવા “રચજસ્ટર કરેલુાં” એ શબ્દપ્રયોગનો અથષ તદનુસાર થશે; (ટ) “ધોરણો” એટલે રાજ્ય સરકાર, ચિચકત્સા સાંસ્થાઓના રચજસ્ટરેશન માટે કલમ ૨૩ િેઠળ ઠરાવી શકે તેવી શરતો; અને (ઠ) “(તેના વ્યાકરણીય રૂપો અને સમૂલીય શબ્દપ્રયોગો સહિત) સ્ટેબીલાઇઝ (ચસ્થર કરવુાં)” એટલે ખાંડ (ઘ)માાં ચનહદષષ્ટ કરેલી આકચસ્મક તબીબી ચસ્થચતના સાંબાંધમાાં, ચિચકત્સા સાંસ્થામાાંથી વ્યચલતના સ્થળાાંતરને પહરણામે અથવા તે દરચમયાન, વાજબી તબીબી સાંભાવનાઓની અાંદર, તેની ચસ્થચત વધુ પ્રમાણમાાં ખરાબ ન થાય અથવા તેવી ચસ્થચત ન ઉદ ભવે સુચનચિત કરવા માટે જરૂરી િોય તેવી એ ચસ્થચતની તબીબી સારવાર પૂરી પાડવી. પ્રકરણ ૨ નિકકત્સા સંસ્થાઓ મા્ેિું રનજસ્ ર્ેશિ અિે તે મા્ેિાં ધોરણો ૩. (૧) રાજ્ય સરકારે, રાજપત્રમાાં જાિેરનામાથી, ચિચકત્સા સાંસ્થા માટેની રાજ્ય કાઉચન્સલની રિના કરવી જોઇશે. (૨) રાજ્ય કાઉચન્સલ, નીિેના સભ્યોની બનશે:- (ક) માંત્રીશ્રી, આરોગ્ય અને પહરવાર કલ્યાણ ચવભાગ –જઓે િોદ્દાની રૂએ, અધ્યક્ષ રિેશે; (ખ) અચધક મુખ્ય સચિવ/ અગ્ર સચિવ/સચિવ, આરોગ્ય અને પહરવાર કલ્યાણ ચવભાગ –જઓે િોદ્દાની રૂએ, સભ્ય-સચિવ રિેશે; (ગ) આરોગ્ય સેવા અને તબીબી ચશક્ષણના કચમશનર – િોદ્દાની રૂએ, સભ્ય; (ઘ) તબીબી સેવાના અચધક સચિવ/ સાંયુલત સચિવ/ નાયબ સચિવ- િોદ્દાની રૂએ, સભ્ય; (િ) તબીબી સેવાના અચધક ચનયામક- િોદ્દાની રૂએ, સભ્ય; (છ) ભારતીય ચિચકત્સા પદ્ધચતની જુદી-જુદી શાખાઓના હડરેલટરો(ચનયામકો)- અચધક ચનયામકો, િોદ્દાની રૂએ, સભ્યો; (જ) ગુજરાત મેહડકલ કાઉચન્સલના એક પ્રચતચનચધ; (ઝ) ગુજરાત નચસિંગ કાઉચન્સલના એક પ્રચતચનચધ; (ટ) રાજ્ય સરકારે નામચનયુલત કરેલા, રાજ્યમાાં તબીબી કે્ષત્રે કામ કરતી કાઉચન્સલના બે પ્રચતચનચધ; (ઠ) વ્યવસાયે ડોલટર િોય તેવા સાંસદ / ચવધાનસભાના િાર સભ્યો. (૩) રાજ્ય કાઉચન્સલ નીિે પ્રમાણેના કાયો કરશે:- (ક) ચિચકત્સા સાંસ્થાઓના ધોરણો નક્કી કરવા અને દદીના અચધકારો ચનહદષષ્ટ કરવા; (ખ) રાજ્યમાાં આ અચધચનયમનુાં અમલીકરણ કરવુાં; (ગ) રાજ્યના ચિચકત્સા સાંસ્થાના રચજસ્ટરનુાં સાંકલન કરવુાં અને તેને અદ્યાવત કરવા; 136-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 [ PART IX રાષ્ટર ીય કાઉનસસલિે માકિતી પ રી પાડવા બાબત. રનજસ્ ર્ેશિ મા્ેિંુ સત્તામંડળ. રનજસ્ ર્ેશિ મા્ેિી શરતો. નિકકત્સા સંસ્થાઓિંુ વગીકરણ. (ઘ) રાષ્ટર ીય કાઉચન્સલમાાં રાજ્યનુાં પ્રચતચનચધત્વ કરવુાં; (િ) સત્તામાંડળના િુકમો સામેની અપીલની સુનાવણી કરવી; અને (છ) ધોરણોના અમલીકરણની ચસ્થચત અાંગેના અિેવાલ વાચર્ષક ધોરણે પ્રચસદ્ધ કરવો. ૪. રાજ્યની ચિચકત્સા સાંસ્થાઓના રાજ્ય રચજસ્ટરનુાં સાંકલન કરવાની અને અદ્યાવત કરવાની અને રાષ્ટર ીય રચજસ્ટરને અદ્યાવત કરવા માટે હડચજટલ સ્વરૂપે માચસક પત્રકો મોકલવાની રાજ્ય કાઉચન્સલની જવાબદારી રિેશે. ૫. (૧) રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, ચિચકત્સા સાંસ્થાઓના રચજસ્ટરેશન માટે, દરેક ચજલ્લા માટે, નીિેના સભ્યોના બનેલા, ચજલ્લા રચજસ્ટરેશન સત્તામાંડળ તરીકે ઓળખાતા સત્તામાંડળની રિના કરશે:- (ક) ચજલ્લા કલેલટર- િોદ્દાની રૂએ અધ્યક્ષ; (ખ) મુખ્ય ચજલ્લા આરોગ્ય અચધકારી/ એસોચસયેટ ચસચવલ સજષન/ તબીબી અચધક્ષક- સભ્ય- સચિવ; (ગ) સાંબાંચધત ચજલ્લાના મુખ્ય ચજલ્લા આરોગ્ય અચધકારી; (ઘ) સાંબાંચધત ચજલ્લામાાં િોચસ્પટલ િલાવતા િોય તેવા ગ્રાન્ટ-ઇન-એઇડ ઓગેનાઇઝેશન (અનુદાચનત સાંગઠન)ના પ્રચતચનચધ (કોઇ િોય તો); (િ) ચજલ્લા કલેકટર દ્વારા નામચનયુલત સાંબાંચધત ચવર્યના ચનરણાત (જરૂર િોય તો); (છ) ચજલ્લા કલેકટર દ્વારા નામચનયુલત, સ્થાચનક તબીબી માંડળના એક પ્રચતચનચધ (કોઇ િોય તો); (જ) સાંબાંચધત ચજલ્લામાાં િકૂમત ધરાવતી યુચનવચસષટીના તબીબી ચવદ્યાશાખાના એક ડીન; (ઝ) ચજલ્લા કલેકટર દ્વારા નામચનયુલત, આયુર્, હિચઝયોથેરપી, ડેન્ટલ અને િોચમયોપથી સાથે સાંબાંચધત િાર પ્રચતચનચધ; (ટ) સ્થાચનક સાંસદ સભ્ય/ ચવધાનસભાના સભ્ય- તે વ્યવસાયે તબીબ (એલોપથી અથવા આયુવેદમાાં) િોય તો. (૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, કલમ ૯ અને ૧૯ િેઠળ ચિચકત્સા સાંસ્થાઓના કામિલાઉ રચજસ્ટરેશનના િેતુઓ માટે, ચજલ્લા આરોગ્ય અચધકારી અથવા યથાપ્રસાંગ, મુખ્ય તબીબી અચધકારી, ઠરાવવામાાં આવે તેવી કાયષરીચત પ્રમાણે, સત્તામાંડળની સત્તા વાપરશે. ૬. આ અચધચનયમની જોગવાઈઓ અનુસાર તેનુાં યોગ્ય રીતે રચજસ્ટરેશન કરાવવામાાં આવ્યુાં િોય તે ચસવાય, કોઈપણ વ્યચલત, ચિચકત્સા સાંસ્થા િલાવી શકશે નહિ. ૭. (૧) રચજસ્ટરેશન માટે અને રચજસ્ટરેશન િાલુ રાખવા માટે, દરેક ચિચકત્સા સાંસ્થાએ, નીિેની શરતોનુાં પાલન કરવુાં જોઈશે:- (૧) ઠરાવવામાાં આવે તેવી સુચવધાઓ અને સેવાના ધોરણો; (૨) ઠરાવવામાાં આવે તેવી કમષિારીવગષની જરૂહરયાત; (૩) ઠરાવવામાાં આવે તેવી રેકડષની જાળવણી માટેની અને અિેવાલ આપવા માટેની જોગવાઈઓ; (૪) ઠરાવવામાાં આવે તેવી અન્ય શરતો. (૨) ચિચકત્સા સાંસ્થાએ, તેના કમષિારીવગષ અને ઉપલભ્ય સુચવધાઓને ધ્યાનમાાં રાખીને, ચિચકત્સા સાંસ્થામાાં આવે અથવા લાવવામાાં આવેલી કોઈ વ્યચલતની આકચસ્મક તબીબી ચસ્થચતને ચસ્થર કરવા માટે, જરૂરી િોય તેવી તબીબી તપાસ અને સારવાર પૂરા પાડવા જોઈશે. ૮. (૧) જુદી-જુદી પદ્ધચતઓની ચિચકત્સા સાંસ્થાઓને, રાજ્ય સરકાર વખતોવખત ઠરાવે તેવી કક્ષાઓમાાં વગીકૃત કરવામાાં આવશે. નિકકત્સા સંસ્થાઓ મા્ેિંુ રનજસ્ ર્ેશિ. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 136-7 કામિલાઉ પ્રમાણપત્ર. કામિલાઉ રનજસ્ ર્ેશિ પિેલાં કોઈ તપાસ િકિ કરવા બાબત. પ્રમાણપત્રિી બીજી િકલ કાઢી આપવા બાબત. પ્રમાણપત્ર નબિ- તબદીલીપાત્ર િોવા બાબત. રનજસ્ ર્ેશિ પ્રમાણપત્ર પ્રદનશિત કરવા બાબત. (૨) પેટા-કલમ (૧)માાં ઉલ્લેખેલ જુદી-જુદી કક્ષાઓના વગીકરણ માટે જુદા-જુદા ધોરણો ઠરાવી શકાશે: પરાંતુ ચિચકત્સા સાંસ્થાઓના ધોરણો ઠરાવતી વખતે, રાજ્ય સરકારે સ્થાચનક પહરચસ્થચતઓને ધ્યાનમાાં લેવી જોઈશે. પ્રકરણ ૩ રનજસ્ ર્ેશિ મા્ેિી કાયિરીનત ૯. (૧) કલમ ૬ િેઠળ ચિચકત્સા સાંસ્થાના રચજસ્ટરેશનના િેતુઓ માટે, ઠરાવેલી િી સાથે ઠરાવેલા પત્રકમાાં સત્તામાંડળને, અરજી કરવી જોઈશે. (૨) અરજી, રૂબરૂ અથવા પોસ્ટ મારિત અથવા ઓનલાઈન કરવી જોઇશે. (૩) અરજી સાથે ઠરાવવામાાં આવે તેવી ચવગતો જોડવી જોઈશે. (૪) આ અચધચનયમના આરાંભના સમયે, કોઈ ચિચકત્સા સાંસ્થા અચસ્તત્વ ધરાવતી િોય, તો આ અચધચનયમના આરાંભની તારીખથી એક વર્ષની અાંદર તેનુાં રચજસ્ટરેશન કરાવવા માટેની અરજી કરવી જોઈશે અને આ અચધચનયમના આરાંભ પછી અચસ્તત્વમાાં આવે તેવી ચિચકત્સા સાંસ્થાએ, તેની સ્થાપનાની તારીખથી છ મહિનાની મુદતની અાંદર કાયમી રચજસ્ટરેશન કરાવવા માટે અરજી કરવી જોઈશે. (૫) આવી સાંસ્થાઓનુાં રચજસ્ટરેશન કરવાનુાં િરમાવ્યુાં િોય તેવા કોઈ ચવદ્યમાન કાયદા િેઠળ કોઈ ચિચકત્સા સાંસ્થા અગાઉથી રચજસ્ટર થયેલ િોય તો પણ, તે સાંસ્થાએ, પેટા-કલમ (૧)માાં ઉલે્લખ કયાષ પ્રમાણે રચજસ્ટરેશન માટે અરજી કરવી જોઈશે. ૧૦. સત્તામાંડળે, આવી અરજી મળ્યાની તારીખથી પાંદર હદવસની મુદતની અાંદર, અરજદારને, ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અને તેવી ચવગતો અને તેવી માહિતી ધરાવતુાં કામિલાઉ રચજસ્ટરેશનનુાં પ્રમાણપત્ર કાઢી આપવુાં જોઈશે. ૧૧. (૧) સત્તામાંડળે, કામિલાઉ રચજસ્ટરેશન કાઢી આપતાાં પિેલાાં કોઈ તપાસ કરવી જોઈશે નહિ. (૨) રચજસ્ટરેશનનુાં કામિલાઉ પ્રમાણપત્ર કાઢી આપયુાં િોય તેમ છતાાં, સત્તામાંડળે, કામિલાઉ રચજસ્ટરેશન આપયાના ચપસ્તાળીસ હદવસની મુદતની અાંદર, આ રીતે કામિલાઉ ધોરણે રચજસ્ટર થયેલી ચિચકત્સા સાંસ્થાની તમામ ચવગતો, ઠરાવવામાાં આવે તેવી રીતે પ્રચસદ્ધ કરાવવી જોઈશે. ૧૨. કલમ ૧૮ની જોગવાઈઓને અધીન રિીને, દરેક કામિલાઉ રચજસ્ટરેશન, રચજસ્ટરેશન પ્રમાણપત્ર કાઢી આપયાની તારીખથી બારમા મહિનાના અાંચતમ હદવસ સુધી માન્ય ગણાશે અને આવુાં રચજસ્ટરેશન િરી તાજુ ાં કરવાને પાત્ર થશે. ૧૩. પ્રમાણપત્ર, ચિચકત્સા સાંસ્થાની મુલાકાત લેતી દરેક વ્યચલત તેને સ્પષ્ટપણે જોઈ શકે તે રીતે, ચિચકત્સા સાંસ્થાના સિેલાઇથી દેખાઇ આવે તેવા સ્થળે લગાડેલુાં રાખવુાં જોઈશે. ૧૪. પ્રમાણપત્ર ખોવાઈ જવાના, નષ્ટ થઈ જવાના, િાટી જવાના અથવા ક્ષચતગ્રસ્ત થઈ જવાના ચકસ્સામાાં, સત્તામાંડળે, ચિચકત્સા સાંસ્થાની ચવનાંતીથી, ઠરાવવામાાં આવે તેવી િીની િુકવણી કયેથી, પ્રમાણપત્રની બીજી નકલ કાઢી આપવી જોઈશે. ૧૫. (૧) રચજસ્ટરેશનનુાં પ્રમાણપત્ર ચબન-તબદીલીપાત્ર રિેશે. (૨) ચિચકત્સા સાંસ્થાની માચલકી અથવા સાંિાલનમાંડળમાાં િેરિાર થવાના પ્રસાંગે, ચિચકત્સા સાંસ્થાએ, ઠરાવવામાાં આવે તેવી રીતે, સત્તામાંડળને, આવા િેરિાર અાંગે જાણ કરવી જોઈશે. (૩) ચિચકત્સા સાંસ્થાની કક્ષા અથવા સ્થળમાાં િેરિાર થવાના અથવા ચિચકત્સા સાંસ્થા તરીકે કાયષ કરવાનુાં બાંધ થવાના પ્રસાંગે, આવી ચિચકત્સા સાંસ્થાએ સાંબાંચધત રચજસ્ટરેશન પ્રમાણપત્ર સત્તામાંડળને (પરત) સોંપી દેવુાં જોઈશે અને ચિચકત્સા સાંસ્થાએ, રચજસ્ટરેશન પ્રમાણપત્ર કાઢી આપવા માટે નવેસરથી અરજી કરવી જોઈશે. રનજસ્ ર્ેશિિા કામિલાઉ પ્રમાણપત્ર મા્ેિી અરજી. કામિલાઉ રનજસ્ ર્ેશિિી માસયતા બાબત. 136-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 [ PART IX રનજસ્ ર્ેશિિી મુદત પ રી થયાિી પ્રનસનિ બાબત. રનજસ્ ર્ેશિ તાજુ ં કરાવવા બાબત. કામિલાઉ રનજસ્ ર્ેશિ કરાવવા મા્ેિી સમયમયાિદા. કાયમી રનજસ્ ર્ેશિ મા્ેિી અરજી. અરજીિી ખરાઈ કરવા બાબત. વાંધા રજ કરવા મા્ે માકિતી પ્રદનશિત કરવા બાબત. વાંધા અંગે જાણ કરવા બાબત. કાયમી રનજસ્ ર્ેશિ પ્રમાણપત્ર. રનજસ્ ર્ેશિ મંજ ર અથવા િામંજ ર કરવા બાબત. ૧૬. સત્તામાંડળે, જનેા રચજસ્ટરેશનની મુદત પૂરી થઈ િૂકી િોય તેવી ચિચકત્સા સાંસ્થાઓના નામ, ઠરાવવામાાં આવે તેટલા સમયમાાં અને તેવી રીતે, પ્રચસદ્ધ કરાવવા જોઈશે. ૧૭. કામિલાઉ રચજસ્ટરેશનના પ્રમાણપત્રની માન્યતા પૂરી થવાના ત્રીસ હદવસ પિેલાાં, રચજસ્ટરેશન િરી તાજુ ાં કરાવવા માટેની અરજી કરવી જોઈશે અને કામિલાઉ રચજસ્ટરેશનની મુદત પૂરી થયા પછી, રચજસ્ટરેશન િરી તાજુ ાં કરાવવા માટેની અરજી કરવાના ચકસ્સામાાં, સત્તામાંડળે, ઠરાવવામાાં આવે તેવી વધારાની િીની િુકવણી કયેથી, રચજસ્ટરેશન િરી તાજુ ાં કરવા માટેની માંજૂરી આપવી જોઈશે. ૧૮. રાજ્ય સરકારે, જ ેચિચકત્સા સાંસ્થાઓના સાંબાંધમાાં ધોરણો જાિેર કયાષ િોય તે ચિચકત્સા સાંસ્થાઓના સાંબાંધમાાં,- (૧) આ અચધચનયમના આરાંભ પિેલાાં અચસ્તત્વમાાં આવી િોય તેવી ચિચકત્સા સાંસ્થાઓના ચકસ્સામાાં, ધોરણો અાંગેના જાિેરનામાની તારીખથી એક વર્ષની મુદત પછી; (૨) આ અચધચનયમના આરાંભ પછી પણ ધોરણો જાિેર કયાષની તારીખ પિેલાાં અચસ્તત્વમાાં આવી િોય તેવી ચિચકત્સા સાંસ્થાઓ માટેના ધોરણો જાિેર કયાષની તારીખથી એક વર્ષની મુદત પછી; અને (૩) ધોરણો જાિેર થયા પછી અચસ્તત્વમાાં આવી િોય તેવી ચિચકત્સા સાંસ્થાઓ માટેના ધોરણો જાિેર કયાષની તારીખથી છ મહિનાની મુદત પછી, કામિલાઉ રચજસ્ટરેશન કરી આપવુાં જોઈશે નહિ અથવા િરી તાજુ ાં કરી આપવુાં જોઈશે નહિ. ૧૯. ચિચકત્સા સાંસ્થાએ, સત્તામાંડળન,ે કાયમી રચજસ્ટરેશન માટે ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અરજી કરવી જોઈશે અને તેની સાથે ઠરાવવામાાં આવે તેટલી િી જોડવી જોઈશે. ૨૦. ચિચકત્સા સાંસ્થાએ, ઠરાવેલા લઘુત્તમ ધોરણોનુાં પાલન કયુિં િોવાનો પુરાવો, ઠરાવવામાાં આવે તેવી રીતે રજૂ કરવો જોઈશે. ૨૧. ચિચકત્સા સાંસ્થા, ઠરાવેલા ધોરણોનુાં પાલન કયાષ અાંગેનો જરૂરી પુરાવો રજૂ કરે પછી તરત જ, સત્તામાંડળે, ઠરાવેલા લઘુતમ ધોરણોનુાં પાલન કયાષ અાંગે ચિચકત્સા સાંસ્થાએ રજૂ કરેલા તમામ પુરાવા, કાયમી રચજસ્ટરેશન કરી આપવાની પ્રહિયા શરૂ કરતાાં પિેલાાં ત્રીસ હદવસ સુધી, સામાન્ય જનતાની જાણ અથે અને વાાંધા, કોઇ િોય, તો તે રજૂ કરવા માટે, ઠરાવવામાાં આવે તેવી રીતે પ્રદચશષત કરવા જોઇશે. ૨૨. કલમ ૨૧માાં ઉલ્લેખેલી મુદતની અાંદર વાાંધા મળેલ િોય, તો તે અાંગે ચપસ્તાળીસ હદવસની અાંદર પ્રચતભાવ આપવા માટે, આવા વાાંધા અાંગે ચિચકત્સા સાંસ્થાને જાણ કરવી જોઇશે. ૨૩. ચિચકત્સા સાંસ્થા, રાજ્ય સરકારે ઠરાવેલા રચજસ્ટરેશન માટેના ધોરણો પહરપૂણષ કરે, ત્યારે જ કાયમી રચજસ્ટરેશન કરી આપવુાં જોઇશે. ૨૪. સત્તામાંડળે- (ક) કાયમી રચજસ્ટરેશન માટેની અરજી માંજૂર કરતો; અથવા (ખ) અરજી નામાંજૂર કરતો િુકમ, ઠરાવેલી મુદત પૂરી થયા પછી તરત જ અને તે પછીના ત્રીસ હદવસની અાંદર કરવો જોઇશે: પરાંતુ સત્તામાંડળ, કાયમી રચજસ્ટરેશન માટેની અરજી નામાંજૂર કરે, તો તેણે તે માટેનાાં પોતાના કારણોની નોંધ કરવી જોઇશે. ૨૫. (૧) સત્તામાંડળે, ચિચકત્સા સાંસ્થાની અરજી પોતે માંજૂર કરે, તો ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અને તેવી ચવગતો ધરાવતુાં કાયમી રચજસ્ટરેશનનુાં પ્રમાણપત્ર કાઢી આપવુાં જોઇશે. (૨) પ્રમાણપત્ર, તે કાઢી આપયાની તારીખથી પાાંિ વર્ષની મુદત સુધી માન્ય ગણાશે. (૩) પેટા-કલમ (૧)ના િેતુઓ માટે, કલમો ૧૩,૧૪,૧૫ અને ૧૬ની જોગવાઇઓ પણ લાગુ પડશે. કાયમી રનજસ્ ર્ેશિ મા્ેિા ધોરણો. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 136-9 કાયમી રનજસ્ ર્ેશિ મા્ેિી િવી અરજી બાબત. રનજસ્ ર્ેશિ રદ કરવા બાબત. રનજસ્્ર થયેલ નિકકત્સા સંસ્થાઓિંુ નિરીક્ષણ. પ્રવેશ કરવાિી સત્તા. (૪) કાયમી રચજસ્ટરેશન તાજુ ાં કરવા માટેની અરજી, કાયમી રચજસ્ટરેશનના પ્રમાણપત્રની માન્યતા પૂરી થાય તે પિેલાાં છ મહિનાની અાંદર કરવી જોઇશે અને રચજસ્ટરેશન તાજુ ાં કરી આપવાની અરજી ચનયત મુદતની અાંદર કરવામાાં ન આવે તેવા ચકસ્સામાાં, સત્તામાંડળ, ઠરાવવામાાં આવે તેટલી વધારાની િીની િુકવણી કયેથી, રચજસ્ટરેશન તાજુ ાં કરી આપવાની માંજૂરી આપી શકશે. ૨૬. કાયમી રચજસ્ટરેશન માટેની અરજી નામાંજૂર કરવાથી, કોઇપણ ચિચકત્સા સાંસ્થાને, જ ેખામીઓને આધારે અગાઉની અરજી નામાંજૂર કરવામાાં આવી િોય તે ખામીઓ સુધાયાષ અાંગેનો, િરમાવવામાાં આવે તેવો પુરાવો રજૂ કયાષ પછી, કલમ ૧૯ િેઠળ કાયમી રચજસ્ટરેશન માટેની નવી અરજી કરતાાં અટકાવી શકાશે નહિ. ૨૭. (૧) ચિચકત્સા સાંસ્થા રચજસ્ટર થયા પછી કોઇ પણ સમયે, સત્તામાંડળને ખાતરી થાય કે- (ક) રચજસ્ટરેશનની શરતોનુાં પાલન થઇ રહુ્ાં નથી; અથવા (ખ) ચિચકત્સા સાંસ્થાનુાં સાંિાલન સોંપવામાાં આવ્યુાં િોય તે વ્યચલત, આ અચધચનયમ િેઠળ ચશક્ષાપાત્ર ગુના માટે દોચર્ત ઠરેલ છે, તો, તે (સત્તામાંડળ), નોહટસમાાં જણાવેલા કારણોસર શા માટે આ અચધચનયમ િેઠળનુાં તેનુાં રચજસ્ટરે શન રદ ન કરવુાં તે અાંગેના કારણો એક મહિનાની મુદતમાાં દશાષવવા ચિચકત્સા સાંસ્થાને નોહટસ આપી શકશે. (૨) ચિચકત્સા સાંસ્થાને વાજબી તક પૂરી પાડ્યા પછી, સત્તામાંડળને ખાતરી થાય કે આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમોની જોગવાઇઓ પૈકી કોઈ જોગવાઈનો ભાંગ થયેલ છે, તો તે (સત્તામાંડળ), િુકમથી, પોતાના દ્વારા આવા ચિચકત્સા સાંસ્થા સામે લેવામાાં આવે તેવા બીજા કોઇ પગલાાંને બાધ આવ્યા ચસવાય, તેનુાં રચજસ્ટરેશન રદ કરી શકશે. (૩) પેટા-કલમ (૨) િેઠળ કરવામાાં આવેલો દરેક િુકમ- (ક) આવા િુકમની સામે કોઇ અપીલ કરવામાાં ન આવી િોય, ત્યારે આવી અપીલ માટે ઠરાવેલી મુદત પૂરી થયા પછી તરત જ; અને (ખ) આવી અપીલ કરવામાાં આવી િોય અને તે રદ કરવામાાં આવી િોય, ત્યારે અપીલ આવી રીતે રદ કયાષના િુકમની તારીખથી, - અમલમાાં આવશે: પરાંતુ દદીઓના સ્વાસ્્ય અને સુરક્ષા બાબતે ભય તોળાઇ રિેલો જણાય, તો સત્તામાંડળ, રચજસ્ટરેશન રદ કયાષ પછી, કારણોની લેચખતમાાં નોંધ કરીને, ચિચકત્સા સાંસ્થાને તાત્કાચલક કામ કરતી અટકાવી શકશે. ૨૮. (૧) સત્તામાંડળ અથવા તેણે અચધકૃત કરેલા અચધકારીને, પોતે આદેશ કરે તેવી બિુસભ્ય ચનરીક્ષણ ટીમ દ્વારા, કોઇ રચજસ્ટર થયેલ ચિચકત્સા સાંસ્થા, તેની ઇમારત, પ્રયોગશાળાઓ અને સાધનોના સાંબાંધમાાં તથા ચિચકત્સા સાંસ્થા દ્વારા સાંિાચલત અથવા કરવામાાં આવેલી કામગીરીનુાં પણ ચનરીક્ષણ અથવા તપાસ કરાવવાનો અને ચિચકત્સા સાંસ્થાને સાંબાંચધત બીજી કોઇ બાબતના સાંબાંધમાાં તપાસ કરાવવાનો િક રિેશે અને તે સાંસ્થાને ત્યાાં રજૂઆત કરવાનો િક રિેશે. (૨) સત્તામાંડળે, આવા ચનરીક્ષણ અથવા તપાસના પહરણામના સાંદભષમાાં પોતાના માંતવ્યો ચિચકત્સા સાંસ્થાને જણાવવા જોઇશે અને તે અાંગે ચિચકત્સા સાંસ્થાનો અચભપ્રાય મેળવ્યા બાદ લેવાના પગલાાં અાંગે તે સાંસ્થાને સલાિ આપી શકશે. (૩) ચિચકત્સા સાંસ્થાએ, આવા ચનરીક્ષણ અથવા તપાસના પહરણામે લેવા ધાયુિં િોય તેવા અથવા લીધેલાાં પગલાાં, કોઈ િોય, તો તેની જાણ સત્તામાંડળને કરવી જોઇશે અને આવી જાણ, સત્તામાંડળ આદેશ કરે તેટલા સમયમાાં કરવી જોઇશે. (૪) ચિચકત્સા સાંસ્થા, વાજબી સમયની અાંદર, સત્તામાંડળને ખાતરી થાય તે રીતે પગલાાં ન લે, ત્યારે તે (સત્તામાંડળ), ચિચકત્સા સાંસ્થાએ રજૂ કરેલી કોઇ સ્પષ્ટતા અથવા કરેલી રજૂઆત ચવિારણામાાં લઇને, તે સત્તામાંડળ યોગ્ય ગણે તેવા આદેશો, આદેશમાાં જણાવવામાાં આવે તેટલા સમયની અાંદર, આપી શકશે અને ચિચકત્સા સાંસ્થાએ આવા આદેશોનુાં પાલન કરવુાં જોઇશે. ૨૯. કોઇપણ વ્યચલત રચજસ્ટરેશન કરાવ્યા ચસવાય ચિચકત્સા સાંસ્થા િલાવી રહુ્ાં છે તેવી શાંકા કરવાને કોઇ કારણ િોય, તો સત્તામાંડળ અથવા તેમણે અચધકૃત કરેલા અચધકારી, કોઇપણ વાજબી સમયે, ઠરાવેલી રીતે ચિચકત્સા સાંસ્થામાાં પ્રવેશ કરી શકશે અને તપાસ કરી શકશે અને ચિચકત્સા સાંસ્થાએ ચનરીક્ષણ અથવા તપાસ માટે વાજબી સુચવધાઓ આપવી જોઇશે અને તે (સાંસ્થા) ત્યાાં પોતાની રજૂઆત કરવા િકદાર રિેશે. 136-10 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 [ PART IX રાજ્ય સરકાર દ્વારા ફીિી વસ લાત. અપીલ. નિકકત્સા સંસ્થાઓિંુ રનજસ્્ર. નિકકત્સા સંસ્થાઓિંુ રાજ્ય રનજસ્્ર નિભાવવા બાબત. નબિ- રનજસ્ ર્ેશિ મા્ે િાણાકીય નશક્ષા(દંડ). ૩૦. રાજ્ય સરકાર, જુદી જુદી કક્ષાની ચિચકત્સા સાંસ્થાઓ માટે, ઠરાવવામાાં આવે તેટલી િી વસૂલ કરી શકશે. ૩૧. (૧) રચજસ્ટરેશન પ્રમાણપત્ર આપવાની અથવા તાજુ ાં કરવાની નામાંજૂરીના અથવા રચજસ્ટરેશન પ્રમાણપત્ર રદ કરતા સત્તામાંડળના િુકમથી નારાજ થયેલી કોઇ વ્યચલત, ઠરાવવામાાં આવે તેવી રીતે અને તેટલી મુદતની અાંદર, રાજ્ય કાઉચન્સલને અપીલ કરી શકશે: પરાંતુ રાજ્ય કાઉચન્સલને ખાતરી થાય કે અપીલ કરનારને પૂરતા કારણસર સમયસર અપીલ કરતા અટકાવવામાાં આવ્યો િતો, તો તે, ઠરાવેલી મુદત પૂરી થયા પછી કરવામાાં આવેલી અપીલ સ્વીકારી શકશે. (૨) પેટા-કલમ (૧) િેઠળની દરેક અપીલ, ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અને તેટલી િી સાથે કરવી જોઇશે. પ્રકરણ ૪ નિકકત્સા સંસ્થાઓિું રનજસ્્ર ૩૨. (૧) સત્તામાંડળે, પોતાની સ્થાપનાના બે વર્ષની મુદતની અાંદર, પોતાના દ્વારા રચજસ્ટર થયેલી ચિચકત્સા સાંસ્થાઓના રચજસ્ટરનુાં સાંકલન કરવુાં જોઇશે, તે પ્રચસદ્ધ કરવુાં જોઇશે અને હડચજટલ સ્વરૂપે ચનભાવવુાં જોઇશે અને તેણે આવી રીતે કાઢી આપેલા પ્રમાણપત્રની ચવગતો, ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અને તેવી રીતે ચનભાવવાના રચજસ્ટરમાાં નોંધવી જોઇશે. (૨) તત્સમયે અમલમાાં િોય તેવા બીજા કોઇ કાયદા િેઠળ ચિચકત્સા સાંસ્થાઓના રચજસ્ટરેશન માટે રિવામાાં આવેલા બીજા કોઇ સત્તામાંડળ સહિત, દરેક સત્તામાંડળે, રાજ્યમાાંના રચજસ્ટરેશન (નોંધણી) સત્તામાંડળ દ્વારા ચનભાવવામાાં આવતા રચજસ્ટર પ્રમાણે રાજ્યનુાં રચજસ્ટર સતત અદ્યાવત કરવામાાં આવે છે તે બાબત સુચનચિત કરવા માટે, ચિચકત્સા સાંસ્થાઓના રચજસ્ટરમાાં કરવામાાં આવેલી દરેક નોંધની નકલ, ઠરાવવામાાં આવે તેવી રીતે, હડચજટલ સ્વરૂપે, ચિચકત્સા સાંસ્થાની રાજ્ય કાઉચન્સલને પૂરી પાડવી જોઇશે. ૩૩. (૧) રાજ્ય કાઉચન્સલે, ચિચકત્સા સાંસ્થાઓના સાંબાંધમાાં, ઠરાવવામાાં આવે તેવા નમૂનામાાં અને તેવી ચવગતો ધરાવતુાં, ચિચકત્સા સાંસ્થાઓના રાજ્ય રચજસ્ટર તરીકે ઓળખાતુાં રચજસ્ટર, હડચજટલ સ્વરૂપે ચનભાવવુાં જોઇશે. (૨) રાજ્ય કાઉચન્સલે, રાજ્ય ચિચકત્સા સાંસ્થા રચજસ્ટરની એક નકલ હડચજટલ િોમેટમાાં રાષ્ટર ીય કાઉચન્સલને મોકલવી જોઇશે અને િોક્કસ મહિના માટે આવા રચજસ્ટરમાાં કરવામાાં આવેલ તમામ ઉમેરા અને બીજા સુધારાની, ત્યાર પછીના મહિનાની ૧૫-મી તારીખ સુધીમાાં રાષ્ટર ીય કાઉચન્સલને જાણ કરવી જોઇશે. પ્રકરણ ૫ નશક્ષા ૩૪. આ અચધચનયમની કોઇ જોગવાઇનુાં ઉલ્લાંઘન કરે તેવી કોઇ વ્યચલત, અન્યત્ર કોઇ ચશક્ષાની જોગવાઇ કરેલ ન િોય, તો પ્રથમ ગુના માટે દસ િજાર રૂચપયા સુધીના દાંડની, બીજા ગુના માટે પિાસ િજાર રૂચપયા સુધીના દાંડની અને ત્યાર પછીના કોઇ ગુના માટે એક લાખ રૂચપયા સુધીના દાંડની ચશક્ષાને પાત્ર થશે. ૩૫. (૧) રચજસ્ટરેશન ચવના ચિચકત્સા સાંસ્થા િલાવે તેવી કોઇ વ્યચલત, પ્રથમ ઉલ્લાંઘન માટે પિીસ િજાર રૂચપયા સુધીના નાણાકીય દાંડને, બીજા ઉલ્લાંઘન માટે પિાસ િજાર રૂચપયા સુધીના નાણાકીય દાંડને અને ત્યાર પછીના કોઇ ઉલ્લાંઘન માટે એક લાખ રૂચપયા સુધીના નાણાકીય દાંડને પાત્ર થશે. (૨) આ અચધચનયમ િેઠળ યોગ્ય રીતે રચજસ્ટર થયેલી ન િોય તેવી કોઇ ચિચકત્સા સાંસ્થામાાં જાણી જોઇને સેવા આપે તેવી કોઇ વ્યચલત, પિાસ િજાર રૂચપયા સુધીના નાણાકીય દાંડને પાત્ર થશે. (૩) પેટા-કલમો (૧) અને (૨) િેઠળ ન્યાયચનણષય કરવાના િેતુ માટે, સત્તામાંડળે, કોઇ નાણાકીય દાંડ લાદવાના િેતુ માટે, સાંબાંચધત કોઇપણ વ્યચલતને સુનાવણીની વાજબી તક આપયા પછી, ઠરાવેલી રીતે તપાસ કરવી જોઇશે. નશક્ષા. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 136-11 આદેશિો અિાદર કરવા, અવરોધ ઊભો કરવા અિે માકિતીિો ઇિકાર કરવા બાબત. િજીવી ખામીઓ મા્ે દંડ. કંપિીઓ દ્વારા ઉલ્લંઘિ. (૪) તપાસ કરતી વખતે, સત્તામાંડળન,ે કેસની િકીકતો અને સાંજોગોથી પહરચિત િોય તેવી કોઇપણ વ્યચલતને, સત્તામાંડળના અચભપ્રાય પ્રમાણે તપાસના ચવર્ય-વસ્તુમાાં ઉપયોગી થઇ શકે અથવા તેની સાથે સુસાંગત િોય એવા કોઇ પુરાવા આપવા અથવા કોઇ દસ્તાવેજ રજૂ કરવા માટે, બોલાવવાની અને િાજર રિેવાની િરજ પાડવાની સત્તા રિેશે અને આવી તપાસમાાં તેને ખાતરી થાય કે તે વ્યચલત પેટા-કલમો (૧) અને (૨)માાં ચનહદષષ્ટ જોગવાઇઓનુાં પાલન કરવામાાં ચનરિળ રિી છે, તો તે િુકમ દ્વારા, તે પેટા-કલમોમાાં ચનહદષષ્ટ નાણાકીય ચશક્ષા લાદી શકશે અને િુકમના ત્રીસ હદવસોની અાંદર કલમ ૩૬ની પેટા-કલમ (૮)માાં ઉલ્લેખેલ ખાતામાાં જમા કરવા જણાવી શકશે. (૫) નાણાકીય દાંડનુાં પ્રમાણ નક્કી કરતી વખતે, સત્તામાંડળે, ચિચકત્સા સાંસ્થાના વગષ, કદ અને પ્રકાર અને સાંસ્થા જ્યાાં આવેલી િોય તે ચવસ્તારની સ્થાચનક પહરચસ્થચતઓને ધ્યાનમાાં રાખવી જોઇશે. (૬) સત્તામાંડળના ચનણષયથી નારાજ થયેલી કોઇપણ વ્યચલત, આવો ચનણષય મળ્યાની તારીખથી ત્રણ મહિનાની મુદતની અાંદર, રાજય કાઉચન્સલને અપીલ કરી શકશે. (૭) પેટા-કલમ (૬)માાં ઉલ્લેખેલ અપીલ દાખલ કરવાની રીત, ઠરાવવામાાં આવે તેવી રિેશે. ૩૬. (૧) આ અચધચનયમ િેઠળ આદેશ આપવાની સત્તા આપી િોય તેવી કોઇ વ્યચલત અથવા સત્તામાંડળના કાયદેસર રીતે આપવામાાં આવેલા આદેશનો ઇરાદાપૂવષક અનાદર કરે અથવા આ અચધચનયમ િેઠળ કોઇ વ્યચલત અથવા સત્તામાંડળને, કરવા માટે િરમાવ્યુાં િોય અથવા સત્તા આપી િોય તેવા કોઇ કાયો કરવામાાં અવરોધ ઊભો કરે, તેવી વ્યચલત, પાાંિ લાખ રૂચપયા સુધીના નાણાકીય દાંડને પાત્ર થશે. (૨) આ અચધચનયમથી અથવા તે િેઠળ કોઇ માહિતી આપવા માટે િરમાવ્યુાં િોય તેવી કોઇ વ્યચલત, ઇરાદાપૂવષક આવી માહિતીને રોકે અથવા જ ેમાહિતી ખોટી િોવાનુાં પોતે જાણતો િોય અથવા સાિી નહિ િોવાનુાં પોતે માનતો િોય તેવી માહિતી આપે, તે પાાંિ લાખ રૂચપયા સુધીના નાણાકીય દાંડને પાત્ર થશે. (૩) પેટા-કલમો (૧) અને (૨) િેઠળ ન્યાયચનણષય કરવાના િેતુ માટે, સત્તામાંડળે, કોઇ નાણાકીય દાંડ લાદવાના િેતુસર, સાંબાંચધત કોઇપણ વ્યચલતને સુનાવણીની વાજબી તક આપયા પછી, ઠરાવેલી રીતે તપાસ કરવી જોઇશે. (૪) તપાસ કરતી વખતે, સત્તામાંડળને, કેસની િકીકતો અને સાંજોગોથી પહરચિત િોય તેવી કોઇપણ વ્યચલતને, સત્તામાંડળના અચભપ્રાય પ્રમાણે તપાસના ચવર્ય-વસ્તુમાાં ઉપયોગી થઇ શકે અથવા તેને સુસાંગત િોય તેવો પુરાવો આપવા અથવા કોઇ દસ્તાવેજ રજૂ કરવા માટે, બોલાવવાની અને િાજર રિેવા િરજ પાડવાની સત્તા રિેશે અને આવી તપાસમાાં તેને, એવી ખાતરી થાય કે તે વ્યચલતએ પેટા-કલમો (૧) અને (૨)માાં ચનહદષષ્ટ કરેલી જોગવાઇઓનુાં પાલન કરવામાાં િૂક કરેલી છે, તો તે, િુકમથી, તે પેટા-કલમોમાાં ચનહદષષ્ટ કરેલો નાણાકીય દાંડ લાદી શકશે અને િુકમના ત્રીસ હદવસોની અાંદર, પેટા-કલમ (૮)માાં ઉલ્લેખેલ ખાતામાાં જમા કરાવવા માટે જણાવી શકશે. (૫) નાણાકીય દાંડનુાં પ્રમાણ નક્કી કરતી વખતે, સત્તામાંડળે, ચિચકત્સા સાંસ્થાના વગષ, કદ અને પ્રકાર તેમજ સાંસ્થા જ્યાાં આવેલી િોય તે ચવસ્તારની સ્થાચનક પહરચસ્થચતઓને ધ્યાનમાાં લેવી જોઇશે. (૬) સત્તામાંડળના ચનણષયથી નારાજ થયેલી કોઇપણ વ્યચલત, આવો ચનણષય મળ્યાની તારીખથી ત્રણ મહિનાની મુદતની અાંદર, રાજ્ય કાઉચન્સલને અપીલ કરી શકશે. (૭) પેટા-કલમ (૬)માાં ઉલ્લેખેલ અપીલ દાખલ કરવાની રીત, ઠરાવવામાાં આવે તેવી રિેશે. (૮) કલમ ૩૫ િેઠળ અને આ કલમ િેઠળ વસૂલ કરેલો નાણાકીય દાંડ, રાજ્ય સરકાર આ અથે િુકમથી ચનહદષષ્ટ કરે તેવા ખાતામાાં જમા કરાવવો જોઇશે. ૩૭. જ ેકોઇ વ્યચલત, કોઇ દદીના આરોગ્ય અને સલામતીને જોખમ ઉભુાં થવાનો ભય ન િોય અને જનેે વાજબી સમયમાાં સુધારી શકાય એવી ખામીઓમાાં પહરણમે તેવુાં, આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા કોઇ ચનયમની કોઇપણ જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કરે, તેવી વ્યચલત, દસ િજાર રૂચપયા સુધીના દાંડની ચશક્ષાને પાત્ર થશે. ૩૮. (૧) આ અચધચનયમની અથવા તે િેઠળ કરેલા કોઇ ચનયમની કોઇપણ જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કરનાર વ્યચલત કાંપની િોય, ત્યારે ઉલ્લાંઘન કરવામાાં આવ્યુાં િોય તે સમયે કાંપનીનો િવાલો સાંભાળતી િોય અને કાંપનીના કાયષ-સાંિાલન માટે કાંપનીને જવાબદાર િોય તેવી દરેક વ્યચલત તેમજ કાંપની, ઉલ્લાંઘન માટે દોચર્ત િોવાનુાં ગણાશે અને દાંડને પાત્ર થશે: 136-12 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 [ PART IX જમીિ મિેસ લિી બાકી તરીકે દંડિી વસ લાત. પત્રકો વગેરે રજ કરવા બાબત. આદેશો આપવાિી સત્તા. સત્તામંડળિા કમિિારીઓ વગેરે જાિેર સેવકો િોવા બાબત. પરાંતુ આવી વ્યચલત એમ સાચબત કરે કે ઉલ્લાંઘન તેની જાણ બિાર થયુાં િતુાં અથવા તે ઉલ્લાંઘન થતુાં અટકાવવા માટે તેણે ઘટતી તમામ કાળજી રાખી િતી, તો તે વ્યચલત, આ પેટા-કલમમાાંના કોઇ મજકૂરથી, કોઇ ચશક્ષાને પાત્ર થશે નહિ. (૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ અચધચનયમની અથવા અથવા તે િેઠળ કરેલા કોઇ ચનયમની કોઇપણ જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કોઇ કાંપનીએ કયુિં િોય અને એવુાં સાચબત થાય કે તે ઉલ્લાંઘન કાંપનીના કોઇ હડરેલટર, મેનેજર, સેિેટરી અથવા બીજા અચધકારીની સાંમચતથી અથવા તેની મૂક સાંમચતથી કરવામાાં આવ્યુાં છે અથવા તેમના તરિથી થયેલી કોઇ બેદરકારીને કારણે થયુાં છે, તો તેવા હડરેકટર, મેનેજર, સેિેટરી અથવા બીજા અચધકારી પણ તે ઉલ્લાંઘન માટે દોચર્ત ગણાશે અને દાંડને પાત્ર થશે. સ્પષ્ટીકરણ.- આ કલમના િેતુ માટે,- (ક) “કાંપની” એટલે કોઇ સાંસ્થાચપત માંડળ અને તેમાાં પેઢી અથવા વ્યચલતઓના બીજા એસોચસએશનનો સમાવેશ થાય છે; અને (ખ) પેઢીના સાંબાંધમાાં “હડરેકટર” એટલે પેઢીનો ભાગીદાર. ૩૯. (૧) આ અચધચનયમ િેઠળનો ગુનો, આ અચધચનયમના આરાંભ પછી છ મહિનાની મુદતની અાંદર, કોઇ સરકારી ચિચકત્સા સાંસ્થા દ્વારા કરવામાાં આવ્યો િોય, ત્યારે ચિચકત્સા સાંસ્થાના વડાને તે ગુના માટે દોચર્ત ગણવામાાં આવશે અને તેની ચવરૂદ્ધ કાયષવાિી કરવી જોઈશે અને તદનુસાર તે દાંડને પાત્ર થશે: પરાંતુ નિકકત્સા સંસ્થાના વડા એવુાં સાચબત કરે કે ગુનો તેમની જાણ બિાર થયો િતો અથવા તેવો ગુનો થતો અટકાવવા માટે તેમણે ઘટતી તમામ કાળજી લીધી િતી, તો તે, આ કલમમાાંના કોઇ મજકૂરથી કોઇ ચશક્ષાને પાત્ર થશે નહિ. (૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ અચધચનયમ િેઠળનો ગુનો, સરકારની ચિચકત્સા સાંસ્થા દ્વારા કરવામાાં આવ્યો િોય અને એવુાં સાચબત થાય કે ગુનો ચિચકત્સા સાંસ્થાના વડા ચસવાયના, કોઇ અચધકારીની, સાંમચતથી અથવા મૂકસાંમચતથી કરવામાાં આવ્યો છે અથવા તેના તરિથી થયેલી કોઇ બેદરકારીને કારણે થયો છે, ત્યારે આવા અચધકારી પણ તે ગુના માટે દોચર્ત િોવાનુાં ગણાશે અને તેની ચવરૂદ્ધ કાયષવાિી કરવી જોઈશે અને તદનુસાર તે ચશક્ષાને પાત્ર થશે. ૪૦. દાંડ િૂકવવામાાં િૂક કરે તેવી કોઇ વ્યચલત માટે, ચિચકત્સા સાંસ્થાની રાજ્ય પહરર્દ, તેણે અચધકૃત કરેલા અચધકારીએ સિી કરેલુાં, તેવી વ્યચલત પાસેથી લેણો થતો દાંડ ચનહદષષ્ટ કરતુાં પ્રમાણપત્ર તૈયાર કરી શકશે અને આવી વ્યચલત જ ે ચજલ્લામાાં કોઇ ચમલકત ધરાવતી િોય અથવા વસવાટ કરતી િોય અથવા તેનો ધાંધો િલાવતી િોય તે ચજલ્લાના કલેલટરને તે મોકલી શકશે અને સદરિુ કલેલટરે, આવુાં પ્રમાણપત્ર મળે્યથી, જાણે કે તે જમીન મિેસૂલની બાકી રકમ િોય તેમ, તેમાાં ચનહદષષ્ટ કરેલી રકમ તેવી વ્યચલત પાસેથી વસૂલવા માટેની કાયષવાિી કરવી જોઇશે. પ્રકરણ ૬ પ્રકીણિ ૪૧. (૧) આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા કોઇ ચનયમની જોગવાઇઓ અનુસાર શુદ્ધબુચદ્ધથી કરેલા અથવા કરવા ધારેલા કોઇ કાયષના સાંબાંધમાાં, સત્તામાંડળના કોઇ સભ્ય અથવા રાજ્ય પહરર્દના કોઇ સભ્ય અથવા આ અથે અચધકૃત કરેલા કોઇ અચધકારી સામે કોઇ દાવો, િોજદારી કામ અથવા બીજી કાનૂની કાયષવાિી થઇ શકશે નહિ. (૨) આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા કોઇ ચનયમની જોગવાઇઓ અનુસાર શુદ્ધબુચદ્ધથી કરેલા અથવા કરવા ધારેલા કોઇ કાયષથી થયેલા અથવા થવાનો સાંભવ િોય તેવા કોઇ િાચન અથવા નુકસાનના સાંબાંધમાાં, રાજ્ય સરકાર સામે કોઇ દાવો અથવા બીજી કાનૂની કાયષવાિી કરી શકાશે નહિ. ૪૨. દરેક ચિચકત્સા સાંસ્થાએ, તે અથે ઠરાવવામાાં આવે તેવા સમયની અાંદર અથવા તેવા લાંબાવેલા સમયની અાંદર, ઠરાવવામાાં આવે તે રીતે, તેવા પત્રકો અથવા આાંકડાઓ અને બીજી માહિતી સત્તામાંડળને રજૂ કરવાની રિેશે. ૪૩. આ અચધચનયમની પૂવષવતી જોગવાઇઓને બાધ આવ્યા ચસવાય, રાજ્ય સરકારને, ચિચકત્સા સાંસ્થાઓના યોગ્ય કામકાજ માટે પત્રકો, આાંકડાઓ અને બીજી માહિતી રજૂ કરવા સહિતના આદેશો આપવાની સત્તા રિેશે અને તેવા આદેશો બાંધનકતાષ રિેશે. ૪૪. સત્તામાંડળ અને રાજ્ય પહરર્દના દરેક કમષિારી, આ અચધચનયમની જોગવાઇઓ અનુસાર કાયષ કરતા િોય અથવા તેમ કરવાનુાં અચભપ્રેત િોય, ત્યારે ભારતના િોજદારી અચધચનયમ (સન ૧૮૬૦ના ૪૫-મા)ની કલમ ૨૧ના અથષ મુજબ જાિેર સેવકો િોવાનુાં ગણાશે. સરકારી નિકકત્સા સંસ્થાઓએ કરેલા ગુિા. શુિબુનિથી લીધેલા પગલાંિે રક્ષણ. PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 22-05-2021 136-13 નિયમો કરવાિી સત્તા. સિ ૧૯૪૯િો મુંબઇિો ૧૫-મો. મુશ્કેલીઓ દ ર કરવાિી સત્તા. રદ કરવા બાબત અિે અપવાદ. ૪૫. (૧) રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, પૂવષ-પ્રચસચદ્ધની શરતને અધીન રિીને, આ અચધચનયમના િેતુઓ પાર પાડવા માટે ચનયમો કરી શકશે: પરાંતુ રાજ્ય સરકારને ખાતરી થાય કે તાત્કાચલક પગલુાં લેવાનુાં જરૂરી બનાવે તેવા સાંજોગો પ્રવતે છે, તો તે, આ અચધચનયમ િેઠળ કરવાના કોઇપણ ચનયમની પૂવષ-પ્રચસચદ્ધ ચવના િલાવી શકશે. (૨) આ કલમ િેઠળ કરેલા તમામ ચનયમો, તે કરવામાાં આવે તે પછી બનતી ત્ વરાએ, ઓછામાાં ઓછા ત્રીસ હદવસ સુધી રાજ્ય ચવધાનમાંડળ સમક્ષ મૂકવા જોઇશે અને જ ેસત્રમાાં તે ચનયમો એવી રીતે મૂકવામાાં આવ્ યા િોય તે સત્ર અથવા તેની તરત પછીના સત્રમાાં રાજ્ય ચવધાનમાંડળ તેમાાંથી જ ેકાંઇ રદ કરે અથવા રાજ્ય ચવધાનમાંડળ તેમાાં જ ેકોઇ િેરિાર કરે, તેને તે અધીન રિેશે. (૩) રાજ્ય ચવધાનમાંડળ એવી રીતે જ ેકાંઇ રદ કરે અથવા તેમાાં જ ેકાંઇ િેરિાર કરે તે રાજપત્રમાાં પ્રચસદ્ધ કરવામાાં આવશે અને તેમ થયેથી તે અમલમાાં આવશે. ૪૬. (૧) આ અચધચનયમની જોગવાઇઓનો અમલ કરવામાાં કોઇ મુશ્કેલી ઊભી થાય, તો રાજ્ય સરકાર, રાજપત્રમાાં િુકમ પ્રચસદ્ધ કરીને, મુશ્કેલી દૂર કરવા માટે પોતાને જરૂરી અથવા ઇષ્ટ જણાય તેવી, આ અચધચનયમની જોગવાઇઓ સાથે અસાંગત ન િોય, તેવી જોગવાઇઓ કરી શકશે: પરાંતુ આ અચધચનયમના આરાંભની તારીખથી બે વર્ષની મુદત પૂરી થયા પછી, આવો કોઇ િુકમ કરી શકાશે નહિ. (૨) આ કલમ િેઠળ કરેલો દરેક િુકમ, તે કરવામાાં આવે તે પછી બનતી ત્વરાએ, રાજ્ય ચવધાનમાંડળ સમક્ષ મૂકવો જોઇશે. ૪૭. (૧) આ અચધચનયમના આરાંભથી, ગુજરાત રાજ્યને લાગુ પડતો ગુજરાત નચસિંગ િોમ રચજસ્ટરેશન અચધચનયમ, ૧૯૪૯ રદ થશે. (૨) સદરિુ અચધચનયમ આવી રીતે રદ થવા છતાાં, તે અચધચનયમથી અથવા અચધચનયમ િેઠળ (કરેલા કોઇ ચનયમ અથવા િુકમ, બિાર પાડેલા જાિેરનામા અથવા કરેલી ચનમણૂક સહિતનુાં) કરેલુાં કોઈ કાયષ અથવા લીધેલુાં કોઇ પગલુાં, આ અચધચનયમની જોગવાઇઓ સાથે અસાંગત ન િોય તેટલે સુધી, આ અચધચનયમથી અથવા તે િેઠળ કરેલુાં અથવા લીધેલુાં િોવાનુાં ગણાશે અને આ અચધચનયમની જોગવાઈઓ િેઠળ કરેલા કોઈ કાયષ અથવા લીધેલા કોઈ પગલાાંથી તે રદ કરવામાાં ન આવે, ત્યાાં સુધી અમલમાાં િોવાનુાં િાલુ રિેશે. ------- સરકારી મધ્યસ્થ મુરણાલય, ગાાંધીનગર.

Every central and state Act, with the BNS, BNSS or BSA provision beside any IPC, CrPC or Evidence Act reference. Free, no sign-up.

Search the Bare Acts